ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ રવીપાકોનું પુષ્કળ વાવેતર - Which crop is the most cultivated?

મહેસાણા(Mehsana) જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે ખેડૂતો દ્વારા રવીપાકોનું વાવેતર(Planting of ravi crops) શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ સિઝનમાં સૌથી વઘુ રાયડાના પાકનું(Rayda crop) વાવેતર થયું હોવાનો અંદાજો છે

મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ રવીપાકોનું પુષ્કળ વાવેતર

author img

By

Published : Nov 18, 2021, 11:07 AM IST

  • શિયાળાની શરૂઆતમાં જ મહેસાણા જિલ્લામાં રવીપાકોનું વાવેતર
  • રવિ સીઝનમાં 1.72 લાખ હેકટરમાં વેવેતર થવાનો અંદાજ
  • રવિ સીઝનમાં સૌથી વધુ રાયડાના પાકનું વાવેતર

મહેસાણા ઃ મહેસાણા(Mehsana) જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે ત્યારે શિયાળાની શરૂઆત થતાની સાથે ખેડૂતો દ્વારા રવીપાકોનું વાવેતર(Planting of ravi crops) શરૂ કરવામાં આવ્યું છે. વાવેતરના ત્રીજા સપ્તાહે જિલ્લામાં 35,518 હેકટર જેટલું વાવેતર પૂર્ણ થયું છે જ્યારે ચાલુ રવિ સીઝન(ravi season)માં કુલ 1,72,902 હેકટરમાં વાવેતર થવાનો અંદાજ ખેતીવાડી વિભાગ(Department of Agriculture) દ્વારા નકકી કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ રવીપાકોનું પુષ્કળ વાવેતર

વિસનગર તાલુકો વાવેતરમાં અગ્રેસર

હાલમાં સિઝનની શરૂઆતમાં સૌથી વધુ રાયડા(Rayda crop)નું 18,646 હેકટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે હાલ વિસનગર તાલુકો 7,492 હેકટરમાં વાવેતર કરવામાં અગ્રેસર રહ્યો છે. આમ જિલ્લામાં ઘઉંનું 407 હેકટર, જુવારનું 132 હેકટર, ચણા 173 હેકટર, તમાકુ 210 હેકટર, જીરું 45, વરિયાળી 1,004 હેકટર, શાકભાજી 2,096 હેકટર અને ઘાસચારો 12153 હેકટરમાં મળી કુલ 36,518 હેકટરમાં વાવેતર કરાયું છે. જે ગત વર્ષની સરખામણીએ એક સમાન રહ્યું છે અને હાલમાં પુરજોશમાં વાવેતર ચાલી રહ્યું છે જેમાં સૌથી વધુ વિજાપુર તાલુકામાં 30 હજાર હેકટરમાં વેવેતર થવાનો અંદાજ નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સાસણ નજીક સફારી પાર્કમાં સિંહણનો ફોટો થયો વાયરલ: જાણો કારણ

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો, અમદાવાદમાં 28 કેસો સામે આવતા ફફડાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.