ગાંધીનગર: ભારત સરકારની એજન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ 279 પ્લોટની ફાળવણી કરાઇ હતી. જ્યારે ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી1220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી હતી.
મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલે કરી 279 પ્લોટની ઓનલાઈન ફાળવણી - નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને લઇને ગુજરાત સરકારે વધુ એક નક્કર પગલુ ભર્યુ છે. નાના અને મધ્યમ ઉધ્યોગકારોને પ્રોત્સાહિત કરવા જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઐઠોર ખાતે 47 હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના હસ્તે આજે ડ્રો કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરી હતી.
![મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલે કરી 279 પ્લોટની ઓનલાઈન ફાળવણી ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7930180-113-7930180-1594123375431.jpg?imwidth=3840)
મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલેના 279 પ્લોટની ઓનલાઈન ફાળવણી
ગાંધીનગર: ભારત સરકારની એજન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ 279 પ્લોટની ફાળવણી કરાઇ હતી. જ્યારે ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી1220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી હતી.
મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલે 279 ઓનલાઈન પ્લોટની ફાળવણી કરી
મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલે 279 ઓનલાઈન પ્લોટની ફાળવણી કરી