ETV Bharat / state

ઉંઝાના મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ, દિગ્ગજ નેતાઓએ કહ્યું... - ઉમિયામાં

ઉંઝા : કડવાપાટીદારના કુળદેવી ઉમિયામાંના આંગણે ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. સતત 5 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. જેમાં મહત્વનું તો એ છે કે 500 ખેડૂતોએ 1000 વીઘા જમીન લક્ષચંડી મહાયજ્ઞ માટે ફાળવી હતી. જેનો નિર્ણય ખેડૂતોએ 10 મિનિટમાં જ લીધો હતો.

ઉંઝાના મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ, દિગ્ગજ નેતાઓએ કહ્યું...
ઉંઝાના મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ, દિગ્ગજ નેતાઓએ કહ્યું...
author img

By

Published : Dec 18, 2019, 11:46 PM IST

ઉમીયામાના આંગણે ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આ અવસર પર વીઆઇપીઓ સહીત અનેક લોકો હાજરી આપી હતી જેમાં આ સમગ્ર ટ્રાફીકને લઇને વિશાળ પાર્કીંગ વ્યવસ્થાથી પાર્કિંગને સજજ કરવામાં આવ્યુ હતું. આ યજ્ઞમાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ મહાયજ્ઞને લઇને રાજકીય આગેવાનો એ પોતાની પ્રતિક્રીયાઓ આપી હતી.

મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ

ઉમીયામાના આંગણે ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આ અવસર પર વીઆઇપીઓ સહીત અનેક લોકો હાજરી આપી હતી જેમાં આ સમગ્ર ટ્રાફીકને લઇને વિશાળ પાર્કીંગ વ્યવસ્થાથી પાર્કિંગને સજજ કરવામાં આવ્યુ હતું. આ યજ્ઞમાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ મહાયજ્ઞને લઇને રાજકીય આગેવાનો એ પોતાની પ્રતિક્રીયાઓ આપી હતી.

મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ
Intro:ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હાજરી

સીએમ એ ઉમિયાજીના મહોત્સવને સામજિક સમરસતાનો ઉત્સવ ગણાવ્યો

કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા અને રા.ક.ના મંત્રી વિભાવરીબેન દવે એ પણ મહોત્સવમાં આપી હાજરી


(લાઈવ્યું થી કવરેજ છે જે બે ફીડ માં છે umiya અને umiya1 જે ફીડ મુજબ ચેક કરી લેવા વિન્નતી છે )
Body:મહેસાણા ખાતે આવેલ ઉંજણ આંગણે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રારંભના પ્રથમ દિવસે યજ્ઞશાળામાં ધાર્મિક પૂજાવિધિ કરાઈ છે જ્યારે અહીં આવતા મુલાક્તિઓએ મહોત્સવમાં આયોજિત વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો નિહાળી ખુશીની લાગણી વ્યક્ત કરી છે ભારે ભીડ વચ્ચે પણ મુલાક્તિઓ અને દર્શનાર્થીઓ એ સુંદર આયોજન હોઈ શ્રદ્ધા પૂર્વ માતાજીના નિજ મંદિરના દર્શન કરી ઉમિયાધામમાં નિર્મિત પ્રદર્શનો નિહાળ્યા હતા

( અહીં પ્રારંભ માટે p to c કરેલ છે તે મુકવી )

(બાદમાં 51 શક્તિ પીઠ આગક કરેલ બાઈટો અને વોકથરુ મોકવુ)

(વોકથરુ : ભોજન સમારંભ અને વર્લ્ડ બુક નોંધનાર અધુકારી સાથે નું મૂકવું)

(અહીં આજના દિવસે મુલાકાત લેનાર અન્ય મંત્રીઓ અને મુલાકતી અગ્રણીઓની બાઈટ નીચે લિસ્ટ મુજબ લાઈવ્યું થી મળી હશે તે સેટ કરવી)

(ગ્રાઉન્ડ પર લીધેલ બાઈટમાં લીધેલ લોકોના નામ બોલાવેલ છે તે મુજબ લેશો એવી વિન્નતી છે



જ્યારે પ્રેસ રૂમમાં લીધેલ બાઈટના નામ નીચે મુજબ છે

બાઈટ 01 : રૂપાલા

બાઈટ 02 : ગોવિંંદભાઈ

બાઈટ 03 : એમ.એસ. પટેલ, મુખ્ય આયોજક

બાઈટ 04 : ડો.કુશાલ સચવાના , એશિયા બુક ઓફ રેકોર્ડ, ઓબજરવર

બાઈટ 05 : ડી ડી નાયક, ઓબ્ઝરવર

બાઈટ 06 : વિભાવરીબેન, મંત્રી

બાઈટ 07 : કૌશિક પટેલ, મંત્રી

બાઈટ 08 : જીતુ વાઘાણી, bjp પ્રદેશ અધ્યક્ષ

બાઈટ 09 : વિજય રૂપાણી , cm

))




ઊંઝામાં ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા અને રાજ્યના મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી એ હાજરી આપી ખુશીની લાગણી વ્યક્ત કરી છે જેમાં વિજય રૂપાણીએ આજ રોજ સમગ્ર ગુજરાત ખૂબ આનંદ, હર્ષ અને ધન્યતા અનુભવે છે ગુજરાતની ધરતી પર કરોડો પાટીદારોના કુળદેવી ઉમિયા માતાનો લક્ષચંડી ભવ્ય ઉત્સવનો પ્રારંભ થયો છે પાટીદારો સાથે ગુજરાતની 6 કરોડ જનતા પણ હર્ષ આનંદ અનુભવે છે ઊંઝા ઉમિયાજીનું પ્રાગટય સ્થાન છે માતાજીના પ્રતાપે ગુજરાત હમેશા અધ્યામિક ચેતના અનુભવી રહ્યું છે માતાજીના આશીર્વાદ થી લોકો સુખ શાંતિ અનુભવ કરી રહયા છે પાટીદાર સમાજ શૈક્ષિત, મહેનતુ , સામજિક એકતા અખંડિતતા ધરાવે છે આ મહોત્સવમાં સામાજિક સમરસતા દર્શાવે છે દરેક જ્ઞાતિના લોકો આ યજ્ઞમાં પાટલે બેઠા છે નાના બાળકો મહિલાઓ વૃદ્ધઓ માટે અલગ વ્યવસ્થા કરી ભક્તિ સાથે શક્તિનું સિંચન થાય તેવી વ્યવસ્થા છે અહીં નાના ખેડૂતો , નાનાઉદ્યોગકારો શૈક્ષણ સહિત સામાજિક કર્મોને ધ્યાને લઇ આ કાર્યકર્મ ઉજવાઈ રહ્યો છે ગુજરાતને ઉમિયાજીના આશીર્વાદ થી સમૃદ્ધ સખી ગુજરાત બનાવીએ આ ભવ્ય અને સારા અયોજન માટે અયોજકોને અભિનંદન આપતા ખુશીની અનુભીતિ વ્યક્ત કરી છે

હાલમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રવાહ અવિરત રાખતા લક્ષચંડી મયહાયજ્ઞની સંધ્યા રાત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રસધાર શ્રોતાઓને પીરસવામાં આવી રહી છે


બાઈટ 01 : વિજય રૂપાણી, cm

Conclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.