ETV Bharat / state

મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લવાતો હોવાની માહિતી ખોટી, તપાસ બાદ થયો ખુલાસો

મહેસાણાઃ મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લવાતો હોવાની માહિતી મળી હતી. આ વિસ્ફોટકની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી હતી અને એજન્સીની તપાસના અંતે માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લવાતો હોવાની માહિતી ખોટી
author img

By

Published : May 13, 2019, 6:32 PM IST

મહેસાણા આવી રહેલી જમ્મુતાવી-અમદાવાદ ટ્રેનમાં વિસ્ફોટક હોવાની માહિતી મળી હતી. ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન પર આવતા જ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ડોગસ્કોડ સહિતની તપાસ એજન્સીઓએ ટ્રેનમાં તપાસ કરી હતી. ટ્રેનના બોગી નં- B4માં સીટ નંબર 67-65 પરના પેસેન્જર વિસ્ફોટક લઈ આવતા હોવાની માહિતી મળી હતી. જેની તપાસ થયા બાદ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે.

Mahesana
મહેસાણા રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરાઈ

57-65 નંબરની સીટ પર બે પેસેન્જર વિસ્ફોટક લઈ આવતા હોવાની માહિતી મળી હતી. તપાસ કરતા સીટ પર બેઠેલી મહિલા સામાન્ય મુસાફર હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ રેલવે પોલીસને પઠાણકોટથી આ માહિતી મળી હતી. જેથી તપાસ એજન્સીની તપાસના અંતે માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે. જમ્મુતાવી-અમદાવાદ ટ્રેન મહેસાણા રેલવેસ્ટેશન પર 10 મિનિટ જેટલો સમય સ્ટોપ કરાઈ હતી.

Mahesana
વિસ્ફોટકની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી

(ડેસ્ક ઇન્ચાર્જશ્રી કે સાહેબશ્રીને પૂછી ને મેટર ઉપલોડ કરશો)

ETV BHARAT
 🛑BIG BREAKING🛑

મહેસાણા
મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લાવતો હોવાની માહિતી સામે આવી
વિસ્ફોટકની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓના જવાનો એક્શન મોડમાં
મહેસાણા આવી રહેલ જમ્બુતાવી અમદાવાદ ટ્રેનમાં વિસ્ફોટક હોવાની મળી હતી માહિતી
ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન પર આવતા જ તપાસ હાથ ધરાઈ
ડોગ સ્કોડ, સહિતની તપાસ એજન્સીઓએ ટ્રેનમાં કરી તપાસ
ટ્રેનના બોગી નં.B4માં સીટ નંબર 67-65 પરના પેસેન્જર વિસ્ફોટક લઈ આવતા હોવાની મળી હતી માહિતી
57-65 નંબરની સીટ પર બે પેસેન્જર વિસ્ફોટક લઈ આવતા હોવાની હતી માહિતી
તપાસ કરતા સીટ પર બેઠેલ મહિલા સામાન્ય મુસાફર હોવાનું સામે આવ્યું
અમદાવાદ રેલવે પોલોસને પઠાણકોટ થી મળી હતી માહિતી
તપાસ એજન્સીની તપાસના અંતે માહિતી ખોટી હોવાનું સામે આવ્યું
જમબૂતાવી અમદાવાદ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેન પર 10 મિનિટ જેટલો સમય સ્ટોપ કરાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.