ETV Bharat / state

Rape of Woman: મહેસાણામાં રાજસ્થાની યુવતીને કામની લાલચે 14 દિવસ ગોંધી રખાઈ, એક શખ્સે યુવતી સાથે કર્યું દુષ્કર્મ - કામની લાલચે

મહેસાણામાં દુષ્કર્મ (Rape)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વાર આંતરરાજ્ય માનવ અત્યાચારનો કિસ્સો (A case of interstate human atrocities) પણ મહેસાણા (Mehsana)થી સામે આવ્યો છે. જિલ્લામાં આવેલા અમરાપુરા વિસ્તાર (Amrapur Area)માંથી એક 18 વર્ષીય રાજસ્થાની યુવતીને મજૂરી કામ અપાવવાનું કહી 6 શખ્સો યુવતીને મહેસાણા લાવ્યા હતા. ત્યારબાદ અહીં યુવતીને 1.50 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદ યુવતીને 14 દિવસ ગોંધી રાખવામાં આવી હતી અને તે દરમિયાન એક શખ્સે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.

Rape of Woman: મહેસાણામાં રાજસ્થાની યુવતીને કામની લાલચે 14 દિવસ ગોંધી રખાઈ, એક શખ્સે યુવતી સાથે કર્યું દુષ્કર્મ

author img

By

Published : Jun 29, 2021, 1:39 PM IST

  • મહેસાણામાં રાજસ્થાની યુવતી (A young woman from Rajasthan) સાથે દુષ્કર્મ
  • યુવતીને મજૂરી કામ અપાવવાનું કહી મહેસાણા લાવવામાં આવી હતી
  • યુવતીને 1.50 લાખ રૂપિયામાં વેચી દેવાઈ હતી
  • મહેસાણાના અમરાપુરા (Amrapur Area)માં યુવતીને 14 દિવસ ગોંધી રખાઈ
  • આ સમગ્ર મામલામાં 4 મહિલા સહિત 11 શખ્સ સામે ફરિયાદ

મહેસાણાઃ જિલ્લામાં આવેલા અમરાપુરા વિસ્તાર (Amrapur Area)માંથી એક 18 વર્ષીય યુવતીને મજૂરી કામ અપાવવાનું કહી 6 શખ્સ તેને મહેસાણા (Mehsana) લાવ્યા હતા. આ યુવતીને મહેસાણા (Mehsana) લાવી યુવતીનો 1.50 લાખ રૂપિયામાં સોદો કરી તેને વેચી દેવામાં આવી હતી. ત્યારે યુવતીને ખરીદનારાઓએ યુવતી પાસે ઘરકામ અને મજૂરી કામ કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ યુવતી પાસેથી મોબાઈલ, ઘરેણાં લૂંટી તેને 14 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. જોકે, આ 14 દિવસ દરમિયાન એક શખ્સે યુવતી સાથે દુષ્કર્મ (Rape) કર્યું હતું. તે દરમિયાન યુવતીને તક મળતા તેણે હેલ્પલાઈનનો સંપર્ક (Contact of Helpline) કરી અસામાજિક તત્વો (Antisocial elements)થી પીછો છોડાવ્યો હતો.

આ પણ વાંચો- વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ

યુવતીએ પોતાની આપવીતી જણાવી 14 શખ્સ સામે નોંધાવી ફરિયાદ

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી 10 જૂને મજૂરી કામ અપાવવાના બહાને એક 18 વર્ષીય યુવતીને મહેસાણા (Mehsana) લાવવામાં આવી હતી. 2 મહિલા અને 4 પુરૂષ એમ કુલ 6 શખ્સે તેને મહેસાણા (Mehsana)ના અમરાપુરામાં રહેતા ઠાકોર બાબુજીના પરિવારને 1.50 લાખ રૂપિયામાં વેચી નાખી હતી. ઠાકોર બાબુજીના પરિવારે આ યુવતી પાસે ઘરકામ અને મજૂરી કરાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો- સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (Pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ

યુવતીએ તક ઝડપી હેલ્પલાઈન (Helpline)ની મદદથી અસામાજિક તત્વો (Antisocial elements)થી પીછો છોડાવ્યો

આ સાથે જ યુવતી પાસેથી મોબાઈલ અને ઘરેણા લઈ લેવામાં આવ્યા હતા. 14 દિવસ યુવતીને ગોંધી રાખી હતી. તે દરમિયાન આરોપી બાબુજી ઠાકોરના પૂત્ર વિજય ઠાકોરે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, યુવતીએ તકનો લાભ લઈ હેલ્પલાઈનનો સંપર્ક કરી આરોપીઓથી પીછો છોડાવ્યો હતો. ત્યારબાદ યુવતીને સખીવન સ્ટોપ (Sukhivan Stop)માં રાખી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Mehsana A Division Police Station)માં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં મળતી માહિતી મુજબ, મહેસાણા DySPને આ મામલે તપાસ કરતા ફરિયાદમાં સામે 5 શખ્સને હસ્તગત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.