ETV Bharat / state

મહેસાણા દૂધસાગર ડેરીએ કર્યો દૂધના ભાવમાં વધારો

મહેસાણાઃ મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરી દ્વારા ભાવ ઘટાડતા 525 રૂપિયાએ ભાવ આવી પહોંચ્યો હતો. જેના કારણે પશુ પાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

VS
author img

By

Published : Jun 10, 2019, 10:26 PM IST

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરી પશુપાલકો માટે રાહતના સમાચાર આપ્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીએ કર્યો દૂધના ભાવમાં વધારો

પશુપાલકોની મુશ્કેલી દૂર કરવા દૂધસાગર ડેરી દ્વારા ફરીથી દૂધના ભાવમાં વધારો કરી અગાઉ જેટલો જ ભાવ કરી દેવાયો છે. પ્રતિ કિલો ફેટે 600 રૂપિયાનો ભાવ મંગળવારથી લાગુ કરી દેવામાં આવશે. જ્યારે ગાયના દૂઘની પણ ડેરી દ્વારા 280 રુપિયા આપવાની જાહેરાત કરી દેવાઈ છે.

Intro:મહેસાણા દૂધ સાગર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો.!

Body:મહેસાણા દૂધ સાગર ડેરી તાજેતરની લોકસભા ચૂંટણી પહેલા થી જ ખૂબ ચર્ચામાં આવેલી છે તો ક્યાંક પુત્વ સત્તાધીશોના વહીવટમાં બદનામ પણ ચબે તેવામાં ઉનાળામાં ગરમીની સીઝનમાં દૂધ સાગર ડેરી દ્વારા ઘટાડાતા દૂધના ભાવ 525 આવી પહોંચ્યા હતા ત્યાં પશુપાલકોઅંતે પશુ પાલન માથાનો દુખાવો સાબિત થયો હતો તો ક્યાયક રાજ્યના રાજકારણનો મુદ્દો પણ દૂધસાગર ડેરીના દૂધના ભાવ સામે નિશાન તાકી રહ્યો હતો જોકે હવે રાજકીય અટકણો અને પશુપાલકોની ચિંતામાં રાહત સ્થાપવા દીધી સાગર ડેરી ફાટી એકવાર દૂધના ભાવમાં વધારો કરી પહેલા જેટલો જ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 600 રૂપિયા 11 જૂન 2019 મંગળવાર થી આપી રહી છે તો બીJઇ તરફ ગાયના દૂધના પણ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 280 રૂપિયા આપવા જાહેરાત કરવામાં આવી છે આમ દૂધ સાગર ડેરીએ કરેલો દૂધના ભાવમાં વધારો પશુપાલકો માટે રાહત અને ખુશીના સમાચાર સાબિત થઈ રહહો છે

Conclusion:રાજ્યની તમામ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે ત્યાં હવે દૂધ સાગર ડેરીએ દૂધના ઓછા ભાવ મામલે પોતાની ઓછી થતી આબરૂ બચાવવા ભેંસના દૂધમાના 600 અને ગાયના દુષણ 280 આપવાની જાહેરાત કરી છે જોકે હજુ પણ અન્ય ડેરીઓની સરખામણીએ દૂધ સાગર ડેરી દ્વારા કરાયેલ દુધનો ભાવ વધારો ઓછો હોવાની ચર્ચાએ પશુપાલકોમાં સ્થાન લીધું છે

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.