ETV Bharat / bharat

NEW YEAR 2025: આજથી વર્ષ 2025ની શરૂઆત, સમગ્ર દુનિયામાં રહ્યો જશ્નનો માહોલ - NEW YEAR 2025

2024ના વર્ષની વિદાય
2024ના વર્ષની વિદાય (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2024, 5:12 PM IST

Updated : Jan 1, 2025, 6:20 AM IST

નવી દિલ્હી: 31મી ડિસેમ્બરની મધ્યરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિશ્વભરમાં લાખો લોકો નવા વર્ષની સવારને આવકારવાની તૈયારી કરી રહ્યા છે. પૃથ્વીના પરિભ્રમણ અને જુદા જુદા સમય ઝોનને લીધે, દરેક દેશમાં અલગ-અલગ સમયે આ પ્રસંગની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

LIVE FEED

9:02 PM, 31 Dec 2024 (IST)

મથુરામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વૃંદાવનના પ્રેમ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો

ઉત્તર પ્રદેશના મથુરામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વૃંદાવનના પ્રેમ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.

9:00 PM, 31 Dec 2024 (IST)

રામ જન્મભૂમિ અયોધ્યામા વર્ષ 2024ના છેલ્લા દિવસે સરયુ ઘાટ પર આરતી

ઉત્તર પ્રદેશઆ અયોધ્યામા વર્ષ 2024 ના છેલ્લા દિવસે સરયુ ઘાટ પર આરતી કરવામાં આવી હતી.

6:56 PM, 31 Dec 2024 (IST)

સુરતમાં 2024ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત કેમેરામાં થયો કેદ

વર્ષ 2024નો સૂર્ય આથમી ગયો છે, ત્યારે વર્ષના આ અંતિમ સૂર્યાસ્તને સુરતવાસીઓ યાદગારી રૂપે વિદાય આપી હોય તેમ દર્શન કર્યા હતાં.

6:54 PM, 31 Dec 2024 (IST)

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત કેમેરામાં કેદ થઈ ગયો હતો.

6:50 PM, 31 Dec 2024 (IST)

વેલકમ 2025, ઓસ્ટ્રેલિયામાં ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષની ઉજવણી

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયામાં ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે.

5:23 PM, 31 Dec 2024 (IST)

રાજધાની દિલ્હીમાં વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત

દિલ્હી: રાજધાનીમાં વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત જોવા મળ્યો. વીડિયો અક્ષરધામનો છે.

5:20 PM, 31 Dec 2024 (IST)

નવા વર્ષ પહેલાં માતા વૈષ્ણો દેવીના દર્શને પહોંચ્યા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ

જમ્મુ-કાશ્મીર: નવા વર્ષ પહેલા મોટી સંખ્યામાં ભક્તો કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરે પહોંચી રહ્યા છે.

5:17 PM, 31 Dec 2024 (IST)

લાહૌલ સ્પીતિમાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ વચ્ચે વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત

હિમાચલ પ્રદેશ: લાહૌલ સ્પીતિમાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ વચ્ચે વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત જોવા મળ્યો હતો.

5:15 PM, 31 Dec 2024 (IST)

હિમાચલમાં લોકો ઉજવણી કરવા આવ્યા હતા

હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી પહેલા મોટી સંખ્યામાં લોકો મનાલી પહોંચ્યા હતા.

5:13 PM, 31 Dec 2024 (IST)

ન્યુઝીલેન્ડમાં આતાશબાજી સાથે નવા વર્ષની ઉજવણી, લોકોએ કર્યુ નવા વર્ષ 2025નું સ્વાગત

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. લોકો ફટાકડા અને આતાશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

5:11 PM, 31 Dec 2024 (IST)

ગુવાહાટીમાં 2024નો છેલ્લો સૂર્યાસ્ત

2024નો છેલ્લો સૂર્યાસ્ત આસામના ગુવાહાટીમાં થયો હતો.

Last Updated : Jan 1, 2025, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.