ETV Bharat / state

ઊંઝામાં વિવિધ વિકાસના કામોનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શુક્રવારના રોજ મહેસાણા જિલ્લાના સ્પાઇસ સિટી કહેવાતા ઊંઝાની મુલાકાત કરી હતી. ઊંઝામાં રેલ્વે ઓવરબ્રીજ, સરકારી હોસ્પિટલ અને ઉમિયાધામમાં યાત્રી ભવન સહિતના કરોડોના ખર્ચે નવનિર્મિત વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.

ઊંઝામાં વિવિધ વિકાસ કામોનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

author img

By

Published : Aug 29, 2020, 6:01 AM IST

  • ઊંઝામાં બે રેલ્વે ઓવર બ્રિજ અને સિવિલ હોસ્પિટલ સહિત વિવિધ વિકાસના કામોનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું
  • ઊંઝામાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ સહિત નવીન સિવિલનું કરાયું લોકાર્પણ
  • ઊંઝામાં રેલ્વે ફાટક પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 60 કરોડના ખર્ચે 2 નવીન બ્રિજ નિર્માણ
  • ઊંઝામાં 6.34 કરોડના ખર્ચે 3 માળ અને 75 બેડ સહિતની સુવિધા સાથે સરકારી હોસ્પિટલ નિર્માણ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન હોટેલના હસ્તે ઊંઝામાં વિવિધ સેવાનું લોકાર્પણ કરાયું
  • ઊંઝાના વિખ્યાત ઊંઝા ઉમિયા ધામ સંસ્થા દ્વારા નિર્મિત યાત્રી ભવનનું પણ કરાયું લોકાર્પણ
  • ગુજરાત સરકારના પ્રવસન નિગમ લી. દ્વારા 7.50 કરોડના ખર્ચે યાત્રી ભવન નિર્માણ કરાયું
    ઊંઝામાં વિવિધ વિકાસના કામોનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

મહેસાણાઃ જિલ્લાના ઊંઝા ખાતે એશિયાની પ્રથમ શ્રેણીનું માર્કેટયાર્ડ અને પાટીદારોના કુળદેવી એવા ઉમિયા માતાજીનું મંદિર જગવિખ્યાત છે, જ્યાં ખેડૂતો અને યાત્રિકો સાથે નગરજનોને સર્જાતી રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકાર દ્વારા 60 કરોડના ખર્ચે 2 ઓવર બ્રિજનું નિર્માણ કરાયું છે. સાથે જ અહીં આરોગ્ય લક્ષી સેવા માટે 6.34 કરોડના ખર્ચે 75 બેડ સહિત આરોગ્ય લક્ષી સેવાઓ સાથેની નવીન સરકારી કોટેજ હિસ્પિટલ તૈયાર કરાઈ છે.

ઊંઝામાં વિવિધ વિકાસ કામોનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ
ઊંઝામાં વિવિધ વિકાસ કામોનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

તો ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા 7.50 કરોડના ખર્ચે ઉમિયાધામ ઊંઝા ખાતે યાત્રી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાનના હસ્તે શુક્રવારના રોજ ઊંઝામાં નવનિર્મિત રેલ્વે ઓવર બ્રિજ, સરકારી હોસ્પિટલ અને યાત્રી ભવનનું લોકાર્પણ કરી જન ઉપયોગી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા લોકસભા સાંસદ, ઉંજણ ધારાસભ્ય સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.