ETV Bharat / state

Achievement of Tasneem Mir: મહેસાણાની તસનીમ મીર વિશ્વ કક્ષાએ રેન્ક મેળવનારી ભારતની પહેલી જૂનિયર ખેલાડી બની

author img

By

Published : Jan 17, 2022, 3:20 PM IST

મહેસાણા જિલ્લાની તસનીમ મીર માત્ર 16 વર્ષની વયે જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી (Achievement of Tasneem Mir) બની છે. આટલી નાની વયે વિશ્વ સ્તરે આ રેન્ક મેળવનારી તસનીમ મીર ભારતની પ્રથમ ખેલાડી (Tasneem Mir is India's first player to achieve world rank) બની છે. 7 વર્ષની વયે તેના પિતાએ તેને રમતમાં રૂચિ અપાવતા તેણે અત્યારે વિશ્વમાં (Tasneem Mir Jr. Badminton player) નામના અપાવી છે.

Achievement of Tasneem Mir: મહેસાણાની તસનીમ મીર વિશ્વ કક્ષાએ રેન્ક મેળવનારી ભારતની પહેલી જૂનિયર ખેલાડી બની
Achievement of Tasneem Mir: મહેસાણાની તસનીમ મીર વિશ્વ કક્ષાએ રેન્ક મેળવનારી ભારતની પહેલી જૂનિયર ખેલાડી બની

મહેસાણાઃ મન હોય તો માળવે જવાય. આ કહેવતને સાચી કરી બતાવી છે મહેસાણાની (Tasneem Mir Jr. Badminton player) તસનીમ મીરે. જી હાં, તસનીમ મીરે (Achievement of Tasneem Mir) માત્ર 16 વર્ષની વયે જૂનિયર બેડમિન્ટનમાં સમગ્ર વિશ્વની પ્રથમ ખેલાડી બની (Tasneem Mir is India's first player to achieve world rank) છે. ત્યારે આટલી નાની વયે આ સિદ્ધિ મેળવવા પાછળ તેના પિતાનો પણ મહત્ત્વનો (Tasneem Mir's father helped her) ફાળો છે. તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તસનીમ મીરને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ટ્વિટરના (CM Bhupendra Patel greeted Tasneem Mir) માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.

શરૂઆતમાં ખર્ચ મોંઘા પડ્યા પણ તસનીમ હાર ન માની

આ પણ વાંચો- મલ્ટીપલ ડિસએબિલીટી ઘરાવતી 13 વર્ષની અનવીએ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર્યું મહારથ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

મહેસાણા જિલ્લામાં રહેતા ઈરફાનભાઈ મીર કે, જેઓ મહેસાણા પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. સાથે જ એક પ્રેરણાદાયી પિતાની ફરજ પણ તેમણે અદા કરી (Tasneem Mir's father helped her) બતાવી છે. ઈરફાનભાઈ મીરની પુત્રી તસનીમ મીર પોતાના પિતા અને પરિવારના સહયોગથી 7 વર્ષની ઉંમરે બેડમિન્ટનની રમત સાથે જોડાઈ હતી. જ્યારે આજે વિશ્વ ફલક પર આ રમતમાં અન્ડર-19 જૂનિયર (Tasneem Mir Jr. Badminton player) કેટેગરીમાં પોતાની 16 વર્ષની ઉંમરે પ્રથમ રેન્ક મેળવી વિશ્વ સ્તરે રેન્ક મેળવનારી ભારતની પ્રથમ ખેલાડીનો દરજ્જો હાંસલ (Tasneem Mir is India's first player to achieve world rank) કર્યો છે. જોકે, શરૂઆતના સમયમાં રમતમાં ભાગ લેવો અને પ્રેક્ટિસના ખર્ચ તસનીમને ખર્ચ મોંઘા પડતા હતા, પરંતુ તેણે હિંમત ન હારી.

તસનીમ મીરે અનેક મેડલ જીત્યા
તસનીમ મીરે અનેક મેડલ જીત્યા

આ પણ વાંચો- BAALVEER: એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ, આજે દેશ વિદેશમાં પણ જાણીતો

તસનીમે ક્લબમાં બેડમિન્ટનની રમત જોઈ પિતા પાસે આ રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરી

તસનીમ મીરે પોતાના પિતા કસરત અને રમત ગમત માટે ગ્રાઉન્ડ પર જાય ત્યારે તેમની સાથે જતી હતી અને એક ક્લબમાં બેડમિન્ટનની રમતને જોતી ત્યાં જોતજોતામાં તેને પિતા પાસે આ રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો પિતાએ પણ તસનીમને બેડમિન્ટનની રમત શીખવી હતી. ધીમે ધીમે 7 વર્ષની તસમીન એક સારી ખેલાડી તરીકે ઉભરી (Tasneem Mir is India's first player to achieve world rank) આવી હતી.

તસનીમ મીરે અનેક એવોર્ડ પોતાના નામે કર્યા

નાનામાં નાની સ્પર્ધામાં ભાગ લઈ તસનીમ આજે વિશ્વની નંબર 1 ખેલાડી બની

નાનામાં નાની બેડમિન્ટન સ્પર્ધાથી લઈ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા પોતાના અગવા કૌશલ્યથી સતત વિજય મેળવતી રહી. સાથે સાથે તસનીમ પિતા ઇરફાનભાઈ અને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતી. ત્યારબાદ તેણે પરિવાર અને રાજ્ય સરકારના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી આજે વિશ્વ રેન્કમાં સ્થાન (Tasneem Mir is India's first player to achieve world rank) મેળવ્યું છે.

તસનીમ મીરે અનેક મેડલ-એવોર્ડ પોતાના નામે કર્યા

તસનીમે અત્યાર સુધી અનેક સિદ્ધિ હાંસલ કરી

તસમીન મીરે બેડમિન્ટનમાં પોતાની એક પછી એક સફળતા મેળવી અત્યાર સુધીમાં 20 રાષ્ટ્રીય સહિત 625 ટાઈટલ ઈન્ટરનેશનલ સ્તરે પ્રાપ્ત કરી બતાવ્યા છે. તેમને વિવિધ કક્ષાની અને કેટેગરીની બેડમિન્ટન સ્પર્ધામાં ઘણા બધા સર્ટિફિકેટ્સ, મેડલ અને શિલ્ડ પણ પ્રાપ્ત થયા છે, જે તેમની આ સફળતાઓ માટેની સીધું જ એક નજરાણું જોવા મળી રહ્યું છે.

તસનીમ દરરોજ 7 કલાક પ્રેક્ટિસ કરે છે

તસનીમ મીર માત્ર 16 વર્ષની વયે બેડમિન્ટન રમતમાં વિશ્વમાં નામના (Tasneem Mir is India's first player to achieve world rank) મેળવી છે. આ માટે તે નિત્યક્રમ મુજબ, ખોરાક, પાણી સહિતના ફૂડનું સેવન કરવામાં ધ્યાન આપે છે. સાથે તે ડાયટ કરી દરરોજ 7 કલાક જેટલી આ રમતમાં પ્રેક્ટિસ કરે છે. તેણે 7 વર્ષની ઉંમરથી અત્યાર સુધીનું જીવન મોટા ભાગે બેડમિન્ટનની રમત અને પ્રેક્ટિસ માટે ફાળવ્યું છે.

તસનીમ હવે ઈરાન અને યુગાન્ડાની ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

વિશ્વ ફલક પર પ્રથમ રેન્ક મેળવનારી (Tasneem Mir is India's first player to achieve world rank) તસનીમ આગામી મહિનામાં ઈરાન અને યુગાન્ડા ખાતેની ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં સિનિયર કેટેગરીમાં ભાગ લઈ નવી સિદ્ધિ હાંસલ કરવા ડગલું માંડી રહી છે. તેને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ પોતાના સ્વદેશ ભારત માટે પોતાનું આગવું પર્ફોમન્સ રજૂ કરી વિજય મેળવવા ઈચ્છા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.