ETV Bharat / state

Fake Licence : વિસનગરમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતો શખ્સ ઝડપાયો

મહેસાણાના વિસનગરમાં સરકારી નિયમો નેવે મૂકીને કચેરીથી અનેક એવા RTOના સેટિંગથી કામકાજ કરીને આપતા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. મહેસાણા LCBની ટીમ (Mehasana LCB Team)ને આવો જ એક ગઠિયો વિસનગર તાલુકા પંચાયત (Visanagar Taluka Panchayat) સામે આવેલા ગ્રાહક સેવા કેન્દ્ર નામની ઠગબાજીની દુકાન ખોલી ત્યાં આવતા ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપતો હોવાની માહિતી મળી છે.

ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર શખ્સ

author img

By

Published : Jun 22, 2021, 2:07 PM IST

  • વિસનગરમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા શખ્સની દરપકડ
  • મહેસાણા LCBએ બાતમી આધારે દરોડા પાડતા કૌભાંડ સામે આવ્યું
  • 4 Fake Licence લાયસન્સ મળી આવ્યા

મહેસાણા : જિલ્લામાં વાહન વ્યવહાર માટે RTOની કચેરી કાર્યરત છે. સરકારી નિયમો નેવે મૂકીને કચેરીથી અનેક એવા RTOના સેટિંગથી કામકાજ કરીને આપતા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. માત્ર એજન્ટ જ નહિ પરંતુ કેટલાક શખ્સો તો RTOને પણ ચકમો આપીને પોતાની જાતે વાહનોના બનાવટી દસ્તાવેજો (Fake Documents) ઉભા કરીને કમાણી કરી રહ્યા છે.

ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરતો હોવાની માહિતી મળી

મહેસાણા LCBની ટીમ (Mehasana LCB Team)ને આવો જ એક ગઠિયો વિસનગર તાલુકા પંચાયત (Visanagar Taluka Panchayat) સામે આવેલા ગ્રાહક સેવા કેન્દ્ર નામની ઠગબાજીની દુકાન ખોલી ત્યાં આવતા ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપતો હોવાની માહિતી મળી છે. જે આધારે LCB Teamએે વોચ ગોઠવી છે. ઘટનાસ્થળે દરોડા પાડતા ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાંથી વસીમ હિંમતખાન ચૌહાણ નામનો એક મુસ્લિમ શખ્સ મળી આવ્યો હતો.

આ પણ વાંચો : દ્વારકામાં કલ્યાણપુરનો યુવાન નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા ઝડપાયો

ચારેય લાયસન્સ બનાવટી હોવાનું સામે આવ્યું

દુકાનમાંથી ચાર અલગ-અલગ ડ્રાઇવિંગ લાયસન્સ (Driving Licence) મળી આવતા જે વિશે પૂછતા આરોપી શખ્સે યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેને લઈને શંકા જતા પોલીસની ટીમે (Mehasana Police) તે લાયસન્સ સંદર્ભે મહેસાણા RTOમાં તપાસ કરી હતી. તપાસ કરતા તે ચારેય લાયસન્સ બનાવટી (Fake Licence) હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બનાવટી લાયસન્સ સાથે આરોપી વાસીમની અટકાયત કરી હતી. વિસનગર શહેર પોલીસ મથકે લઈ જઈને તેની વિરુદ્ધ CRPC કલમ 41(1)D, અને 102 મુજબ ગુન્હો નોંધાવીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત RTOની બેદરકારી, એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું

મશીનરી અને માણસોનો સહયોગ મેળવીને ગુન્હાહિત કૃત્ય આચરતો

વિસનગર શહેર પોલીસે બનાવટી દસ્તવેજો (Fake Documents) મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં પોલીસે આરોપી વસીમની આ બનાવટી લાયસન્સ (Fake Licence) કેવી ઉભા કરતો હતો. તેમાં કઈ-કઇ મશીનરી અને માણસોનો સહયોગ મેળવી આ ગુન્હાહિત કૃત્ય આચરતો હતો. તે અંગેની તપાસમાં ઢીલી કાર્યવાહી કરી હોવાથી આ બનાવટી દસ્તાવેજો ઉભા કરવાના કૌભાંડમાં અન્ય કેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. અન્ય કેટલા આરોપોઓનો પણ આમા સમાવેશ થાય છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.