ETV Bharat / state

મહેસાણામાં મકાનની દીવાલ ધરાશાઈ, 2 ભાઈઓના મોત - Died

મહેસાણાઃ જિલ્લાના સતલાસણા ખાતે કાચા જર્જરિત મકાનની દીવાલ ધરાશાઈ થતાં 2 લોકોના દબાઇ જવાને કારણે મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે ભાટ વાસમાં રહેતા જર્જરિત મકાનની દીવાલ આકસ્મિક રીતે ધરાશાયી થતા 2 લોકોના મૃત્યું થયા હતા.

collapsing
author img

By

Published : Jun 11, 2019, 10:25 AM IST

વધુ માહિતી મુજબ, ઘટનામાં મૃત્યુ પામેલા 2 ભાઇઓ ગણપતજી ઠાકોર અને તેમના સગ્ગા ભાઈ તખાજી ઠાકોર છે. જો કે, ઘટનાની જાણ થતાં નજીકના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને ભાઈને દીવાલ નીચેથી બહાર કાઢ્યા હતા, પરંતુ દીવાલ નીચે દબાઈ જતા બંને ભાઈના મોત નિપજ્યા હતા. બંને ભાઇના એક સાથે મૃત્યુ થવાને કારણે મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે તંત્રને પણ ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણામાં મકાનની દીવાલ ધરાશાઈ, 2 ભાઈઓના મોત

સતલાસણાના ભાટવાસમાં કાચા મકાનની દીવાલ ધરાશાઈ, દીવાલે બે સગ્ગા ભાઈઓનો ભોગ લીધો!

મહેસાણાના સતલાસણા ખાતે ભાટ વાસના કાચા જર્જરિત મકાનની દીવાલ આકસ્મિક રોટ ધરાશાઈ થતા 2 સગ્ગા ભાઈનું પ્રાણ પંખીડું ઉડી જવા પામ્યું છે જોકે ઘટનાને પગેલ લોકોના ટોળે તોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે ભાટ વાસમાં રહેતા ઠાકોર ગણપતજીના કાચા એવા જર્જરિત મકાનની દીવાલ આકસ્મિક રીતે ધરાશાઇ થતા ગણપતજી ઠાકોટ અને તેમના સગ્ગા ભાઈ તખાજી ઠાકોર નું દીવાલ નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જોકે ઘટનાની જાણ થતાં નજીકના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બન્ને ભાઈને દીવાલ નીચે થી બહાર કાઢ્યા હતા જોકે દીવાલ નીચે દબાઈ જતા બંને ભાઈના મોત નિપજ્યા છે ત્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવાર અને સ્નેહીજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે તંત્રએ પણ ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઘટના અંગે વધુ તપાસ હાયહ ધરી છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.