ETV Bharat / state

લવજેહાદ: 17 વર્ષીય સગીરા પર 7 વાર દુષ્કર્મ કરનાર સામે નોંધાઈ ફરિયાદ - મહેસાણા

મહેસાણાઃ જિલ્લાના વડનગર તાલુકામાં લવજેહાદના કિસ્સાએ ચકચાર મચાવી છે. 17 વર્ષીય સગીરા પર 7 વાર દુષ્કર્મ થયું હતું, ત્યારે પોલીસ આ કેસની તપાસમાં નિષ્ક્રિય વલણ દાખવી રહી છે. એટલે કે હિન્દુ સંગઠનના સભ્યોએ મામલતદારને આવેદન પાઠવી આ કેસની યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી છે.

વડનગરમાં લવજેહાદ કિસ્સામાં 17 વર્ષીય સગીરા પર 7 વાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Aug 31, 2019, 11:47 PM IST

Updated : Sep 1, 2019, 8:12 AM IST

દિવસેને દિવસે લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેમાં વડનગરનો વધુ કિસ્સો ઉમેરાયો છે. વડનગરમાં એક વિધર્મી યુવકે હિન્દુ સગીરાને દોઢ વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમસંબંધ દરમિયાન યુવકે સગીરાના વીડિયો, ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લીધા હતા. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક સગીરાને શારિરીક સંબંધ રાખવા મજબૂર કરતો હતો.

વડનગરમાં લવજેહાદ કિસ્સામાં 17 વર્ષીય સગીરા પર 7 વાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

શહેરના 7 જુદા-જુદા ગેસ્ટ હાઉસમાં સગીરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હતું. સગીરા સંબંધ બાંધવા માટે ના પાડે ત્યારે નરાધમ સગીરાને માર મારતો હતો. તેમજ સગીરા સાથે વીતાવેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને યુવક સગીરાનું શારિરીક અને માનસિક શોષણ કરતો હતો.

યુવક સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરતો હતો. તેમજ તેની સાથે સંબંધ ટકાવી રાખવા માટે મજબૂર કરતો હતો. સગીરા રોજના આ માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી.આખરે તેણે આ ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી. ત્યારબાદ સગીરાએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદને ત્રણ દિવસ થઈ ગયા છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનામાં હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા હતાં. જેમણે પોલીસને આ કેસ અંગે તપાસ કરવા જણાવ્યું હતું, પણ પોલીસના પેટનું પાણી હાલતું નથી,એટલે સંગઠનના સભ્યોએ મામલતદારને આવેદન પાઠવીને 24 કલાકમાં તપાસ કરવાનુ અલ્ટીમેટમ આપ્યું છે. જો આ કેસની યોગ્ય તપાસ નહીં થાય,તો જિલ્લામાં બંધનું એલાન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Intro:

વડાપ્રધાનના વતનમાં લવજેહાદનું ષડયંત્ર, 17 વર્ષીય સગીરા પર 7 વાર દુષ્કર્મ

વડાપ્રધાન મોદીના વતન માં 17 વર્ષીય હિન્દૂ સગીરાને મુશ્લિમ યુવકે 7 વાર પિંખી દુષ્કર્મ આચર્યું છે ત્યારે લવજેહાદના અનેક કિસ્સાઓ વચ્ચે હિંદુ સંઘઠનોએ વડનગરમાં પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરતા મામાલતદારમે આવેદનપત્ર આપી આરોપી સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છેBody:

ભારત એક હિન્દૂ રાષ્ટ્ર છે છતાં અહીં આજે હિન્દૂ દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉભો કરતી એક લવ જેહાદની ઘટના સામે આવી છે વડાપ્રધાનના વતન વડનગર થી જી.. હા.. હિન્દુસ્તાનની આન બાન અને શાનની જ્યાં વાતો થઈ રહી છે તેવા ભારતમાં દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી કરવામાં આવી રહ્યું છે અનૈતિક કૃત્ય અને બાદમાં ધર્મ પરિવર્તન જોકે વડનગરની એક 17 વર્ષીય સગીરા સાથે આવી જ એક ઘટનામાં બનવા પામી છે જેમાં દોઢ વર્ષ પહેલાં સગીરા સાથે મિત્રતા દાખવી તેના ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લઈ એક મુશ્લિમ યુવકે સગીરા પર પ્રેમજાળ ફેલાવી બાદમાં તેજ સેલ્ફીઓ અને ફોટાઓનો ઉપયોગ કરી નરાધમ યુવકે યુવતીને જુદા જુદા ગેસ્ટ હાઉસોમાં લઈ જઈ 7 વાર દુષ્કર્મ આચર્યું જોકે અંતે યુવકે સગીરા પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરી અનેક વાર મારામારી કરતા સગીરાને પોતે પ્રેમમાં ભૂલી પડી હોવાનો પછતાવો થયો કે ત્યાં જ સગીરાને ફરી એકવાર યુવકે તેની સાથે વિતાવેલી અંગત પળો વાઇરલ કરવાની અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી ત્યાં અઇ એકવાર ધમકીઓ અને યુવકના ત્રાસ થી ત્રસ્ત બનેલી સગીરા ફરી એકવાર યુવક સાથે વિસનગરના સત્યમ , લબ્ધી અને વડનગરના શુભમ ગેસ્ટ હાઉસમાં ગઈ અંતે યુવકે સગીરાને પોતાના લવજેહાદનો શિકાર બનવવા ધર્મ પરિવર્તન નું પ્રેશર આપી સબંધો બનાવી રાખવા મારામારી કરી જેની જાણ સગીરાએ પોતાના પરિવારને કરી તો પરિવારે પોતાની 17 વર્ષીય માસૂમ દીકરીની દર્દનાક કહાની સાંભળતા જ દીકરીને હિંમત આપી પોલીસ ફરિયાદ કરી જોકે વડનગર પોલોસને પેટનું પાણી પણ ન હાલત આજે ફરિયાદને 3 દિવસ વીતવા છતાં આરોપી ખુલ્લેઆમ શહેરમાં ફરી રહ્યો છે ત્યારે વડાપ્રધાનના વતનમાં હિન્દૂ સગીરા પર દુષકર્મની ફરિયાદમાં પોલીસ નિષ્ક્રિય હોવાના દાવા સાથે હિન્દૂ સંઘઠનો દ્વારા નરાધાન આરોપીને પકડવા મામલતદારને આવેદનપત્ર આપી 24 કલાકનું અલટોમેટમ આપવામાં આવ્યું છે સાથે જ ચીમકી ઉચ્ચારાઈ છે કે આરોપી નહીં પકડાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે

Conclusion: સગીરાને નરાધમેં જ્યાં પિંખી હતી તે વિસનગરનું સત્યમ ગેસ્ટ હાઉસમાં અમારી ટીમે તપાસ કરી તો ત્યાં આજે પણ એજ કુટણ ખાના જેવો વેપાર ધસમસતો જોવા મળ્યો છે સામાજિક મર્યાદા જોતા અમે એ દ્રશ્યો તો આપને નથી બતાવ્યા પરંતુ વિસનગર dyspની હદમાં આવતા વિસનગર અને વડનગરના આ ગેસ્ટહાઉસોમાં રોજ કેટકેટલીય દીકરીઓ પ્રલોભન કે ધાકધમકી જેવી કોઈ મજબૂરી થી શારીરિક શોષણનો ભોગ બની રહી છે ત્યારે નવાઈ ની વાત એ છે કે ગુજરાતના તત્કાલીન એવા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેને ગેસ્ટ હાઉસોમાં કલાક વાળી સિસ્ટમ બંધ કરાવવા ના નિર્ણય ને પણ સંચાલકો અને પોલીસ ધોળીને પી ગઈ છે ત્યારે સમાજ બનતી અનૈતિક ઘટનાઓ અટકશે ખરા..?

બાઈટ 01 : કે.પી.અખાણી, મામલતદાર વડનગર

બાઈટ 02 : ઉત્તમ પટેલ, આગેવાન

રોનક પંચાલ , ઇટીવી ન્યુઝ , મહેસાણા
Last Updated : Sep 1, 2019, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.