ETV Bharat / state

મહિસાગર LCB દ્વારા રૂપિયા 53000નો વિદેશી દારુ ઝડપી પાડ્યો

મહિસાગરઃ મહિસાગર જિલ્લા પોલીસે પાટીયા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન રૂપિયા 53000થી વધુનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો.તો ા સાથે પોલીસે 2 આરોપીઓની પણ ધરપકડ કરી હતી.

મહિસાગર LCB પોલીસ દ્વારા 53000/-નો વિદેશી દારુ પકડ્યો
author img

By

Published : Jun 12, 2019, 6:29 AM IST

મહિસાગર જિલ્લામાં બાતમીના આધારે પોલીસે પતરાના પાટીયા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન બાઇક પર આવતા 2 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ આ શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી વિદેશી દારુની નાની મોટી બોટલ નંગ 552 મળી આવી હતી. જેની કુલ કિમંત રૂપિયા 28,800 હતી. તો આ સાથે જ બાઈકની કિમંતને લઇ રૂપિયા 25000 આમ કુલ રૂપિયા 53800નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.પોલીસ આ બન્ને શખ્યોની ધરપકજ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહિસાગર LCB પોલીસ દ્વારા 53000/-નો વિદેશી દારુ પકડ્યો
મહિસાગર LCB પોલીસ દ્વારા રૂપિયા 53000નો વિદેશી દારુ ઝડપી પાડ્યો

                         R_GJ_MSR_03_11-JUN-19_ VIDESI DARU_SCRIPT_PHOTO-2_RAKESH

                       મહિસાગર LCB પોલીસ દ્વારા 53000/-નો વિદેશી દારુ પકડ્યો  

            મહિસાગર જિલ્લા પોલીસને અંગત બાતમીના આધારે પોલીસ સબ ઇન્સપેકટર એચ.એન પટેલ તથા એલ.સી.બી
 મહિસાગર-લુણાવાડાનાઓની સૂચના આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ડીટવાસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા
 તે દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર એચ.એન પટેલ સાહેબને બાતમી મળેલ કે રાજસ્થાનના ઢૂઢરીયા ગામ તરફથી ડીટવાસ
 તરફ એક બાઈકમાં દારુ ભરી ડીટવાસ થઇ કડાણા તરફ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે પતરાના પાટીયા ત્રણ રસ્તા
 પાસે નાકાબંધી કરી હતી તે દરમ્યાન બાતમીવાળી બાઇક આવતા ખાનગી વાહન દ્વારા તેને રોકી ઉભી રાખતા બાઇક પર બે
ઇસમો વચ્ચે બે પોટલા મુકી સવાર હતા તેને ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારુ મળી આવ્યો છે. બંને ઇસમોમાં એક
રાજસ્થાનના ડુંગરપુરનો અન્ય એક મહિસાગર જિલ્લાના કડાણાનો જાણવા મળેલ છે તેમજ તેની પાસેના પોટલા જોતા ઇગ્લીશ
 દારૂની નાની મોટી બોટલ નંગ 552 મળી આવેલ જેની કૂલ કિમંત રૂ 28,800/તથા બાઈકની કિમંત રૂ.25,૦૦૦/-મળી કૂલ
રૂ. 53,8૦૦/- નો મુદ્દામાલ બીન અધીકૃત રાખી પોલીસ નાકાબંધી દરમ્યાન પકડાઇ જઇ ગુન્‍હો કરેલ હોય તેના વિરુધ્‍ધ
ડીટવાસ પો.સ્ટે. ગુનો નોધી આગળની કાયદેસર કાર્યવાહી કરેલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.