ETV Bharat / state

પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે મહીસાગરના તબીબોએ બંધ પાળ્યુ - stopped

મહીસાગરઃ પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલાના વિરોધમાં  IMAનું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના એક દિવસીય હડતાળના એલાનના પગલે મહીસાગર જિલ્લાના ખાનગી હોસ્પિટલોના તમામ ડોક્ટરો હડતાળ પાડી છે. જો કે ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

hd
author img

By

Published : Jun 18, 2019, 4:45 AM IST

પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલાના વિરોધમાં આઈ એમ એ નું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના એક દિવસીય હડતાળના એલાનના પગલે મહીસાગર જિલ્લાના વિવિધ ખાનગી હોસ્પિટલોના 100 થી વધુ ડોક્ટરો ઓપીડી બંધ રાખી વિરોધમાં જોડાયા હતા.

તેમની સાથે IMAના સમર્થનમાં આયુર્વેદ હોમીઓપેથીના ડોક્ટરોએ પણ ક્લિનિક બંધ રાખી કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જો કે ડૉક્ટર દ્વારા ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુરાખવામાં આવી હતી.

                        R_GJ_MSR_06_17-JUN-19_ DOCTOR HADTAL_SCRIPT_VIDEO_RAKESH

   પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં મહીસાગર જિલ્લાના ખાનગી હોસ્પિટલોના તમામ ડોક્ટરો હડતાળ પાડી

              પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલાના વિરોધમાં  આઈ એમ એ નું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ
   રાખવાના એક દિવસીય હડતાળના એલાનના પગલે મહીસાગર જિલ્લાના ખાનગી હોસ્પિટલોના તમામ ડોક્ટરો હડતાળ
પાડી જો કે ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.  
               પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલાના વિરોધમાં આઈ એમ એ નું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના
એક દિવસીય હડતાળના  એલાનના પગલે મહીસાગર જિલ્લાના વિવિધ  ખાનગી હોસ્પિટલોના  100 થી વધુ ડોક્ટરો ઓપીડી
 બંધ રાખી વિરોધમાં જોડાયા હતા તેમની સાથે  આઈ એમ એ ના સમર્થનમાં આયુર્વેદ હોમીઓપેથીના ડોક્ટરોએ પણ ક્લિનિક
 બંધ રાખી કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું  જો કે ડૉક્ટર દ્વારા ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુ
રાખવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.