ETV Bharat / state

મહીસાગરમાં ફાયર સેફ્ટી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

મહીસાગરઃ જિલ્લામાં ફાયર સેફ્ટી સંદર્ભે જિલ્લાના અમલીકરણ અધિકારી સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. સુરત જેવી કોઈ હાનિ ન સર્જાય તે માટે વિચાર-વિમર્શ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.

hd
author img

By

Published : May 30, 2019, 4:50 AM IST

મહીસાગર કલેક્ટર કચેરીના સભાખંડમાં 29 મેના રોજ સવારે 11 કલાકે ફાયર સેફ્ટી માટે બેઠક મળી હતી. બેઠકમાં આગના બનાવો કઈ રીતે અટકાવી શકાય તે માટે જરૂરી ચર્ચાઓ થઈ હતી. જિલ્લા કલેક્ટર આર. બી. બારડના પ્રમુખ પદે યોજાયેલી આ બેઠકમાં ફાયર સેફ્ટી માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. સેફ્ટી માટે સેફટેચ પ્રા.લી. સુરતના ડીરેક્ટર ગિરીશભાઈ ઉપાધ્યાય દ્વારા આગના અકસ્માતના બનાવો પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તે માટે તેમણે ફાયર સેફ્ટી અંગેના જુદા-જુદા બનાવોનું રૂબરૂ નિદર્શન કરી સેફ્ટી અંગેનું વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા અધિકારીઓને સમજ આપવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર. ઠક્કર, પ્રાયોજના વહીવટદાર નિનામા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, લુણાવાડા પ્રાંત અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતના તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનામાં 22 જીંદગીઓ હોમાઈ ગઈ છે. ત્યારબાદ તંત્ર અને સરકાર પર ખૂબ માછલાં ધોવાયા હતા. જેના કારણે તમામ જિલ્લામાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર સજાગ થઈ ગયુ છે.

               R_GJ_MSR_01_29-MAY-19_FAYAR SEFTY BETHAK_SCRIPT_PHOTO_RAKESH

                     મહીસાગર જિલ્લામાં ફાયર સેફટી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
લુણાવાડા,
            મહિસાગર જિલ્લામાં ફાયર સેફ્ટી સંદર્ભે જિલ્લાના અમલીકરણ અધિકારી સાથે જિલ્લા સેવા સદન, કલેક્ટરની
કચેરીના સભાખંડમાં 29 મી મે-2019 ના રોજ સવારે 11:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને બેઠક
યોજવામાં આવી હતી આ બેઠક આગ, અકસ્માતના બનાવો બનેછે. જેમાં અમુલ્ય માનવ જીવનની અપૂર્ણિય ક્ષતિ થાયછે.
ભુતકાળમાં પણ જુદાજુદા શહેરોમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટવા પામેલ છે જેથી આ નિષ્કર્ષ ઉપર આવી શકાય તેમ
જિલ્લામાં આવા બનાવો બનતા અટકાવવા માટે તાલીમ અને બેઠક યોજવામાં આવી હતી.
           આ યોજાયેલ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર આર.બી. બારડે ફાયર સેફટી માટે વિવિધ સુચનો કર્યા હતા. તેમજ
 સેફટીમી સેફટેચ પ્રા.લી. સુરત ડીરેક્ટર ગિરીશભાઇ ઉપાધ્યાય દ્વારા આગ અકસ્માતના બનાવો પર કઇ રીતે કાબુ મેળવી
શકાય તે માટે તેમણે ફાયર સેફટી અંગેના જુદાજુદા બનાવોનું રૂબરૂમાં નિર્દશન કરી ફાયર સેફટી અંગેનું વીડીયો પ્રેઝન્ટેશન
દ્વારા ઉપસ્થિત અધિકારીઓની સમજ આપવામાં આવી હતી.
        આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર. ઠક્કર, પ્રાયોજના વહીવટદાર નિનામા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના
 નિયામક જાદવ, જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ, લુણાવાડા પ્રાંત અધીકારી મોડીયા અને જિલ્લાના વિવિધ વિભાગોના
 અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.