ETV Bharat / state

મહીસાગરમાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતી યોજાઇ, 42 ઉમેદવારોની પસંદગી

મહીસાગર: લુણાવાડામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્લી અને ઈન્ટેલિજન્ટ સર્વિસ ઇન્ડિયા લીમિટેડના સહયોગથી મહીસાગર જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં જિલ્લાના ઉમેદવારો માટે સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતી યોજાઇ હતી.

mahisagar
મહીસાગર
author img

By

Published : Dec 31, 2019, 8:04 AM IST

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરને રાજ્યના પુરાતત્વ સ્થળોએ, બંદરો, એરપોર્ટ, ઔદ્યોગિક કંપનીઓ, પ્રવાસન સ્થળો, બેન્કો અને ડેરીઓ વગેરે જગ્યાએ સ્થાયી નોકરી આપવામાં આવશે. ઉમેદવારો ધોરણ-10 પાસ/ નાપાસ, ઉંમર 20 થી 36, ઉંચાઇ-168 સે.મી. તેમજ (52 kg) વજન હોવું જોઇએ તેમજ શારીરિક રીતે તંદુરસ્ત ઉમેદવારોને આ ભરતીમાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર તરીકે પસંદગી કરવામાં આવે છે. આ ભરતી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં 6 તાલુકાઓમાં યોજાયેલ ભરતી પ્રક્રિયામાં SIS ટ્રેનિંગ સેન્ટર, માણસાથી ઉપસ્થિત સિનિયર ભરતી અધિકારી રામપ્રકાશ સિંહે 42 યુવાનોને સિલેક્ટ કર્યા હતા.

mahisagar
સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતીમાં 42 ઉમેદવારોની પસંદગી

આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર ઉમદવારોએ રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા ખાતે 9મી જાન્યુઆરીથી ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ બાદ સિક્યોરીટી ઇન્ટેલિજન્ટ સર્વિસ ઇન્ડિયા લીમિટેડ દ્વારા ઉમેદવારોને કાયમી નિમણૂક આપવામાં આવશે.

આ ભરતીથી નિમણૂક પામેલ સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરને ઉમદરોમાં સુરક્ષા જવાનને 12,000 થી 15,000 અને સુરક્ષા સુપરવાઇઝરને 15,000 થી 20,000 પગાર આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓ જેવી કે, પગાર વધારો, પ્રમોશન, PF, મેડીકલ, બોનસ ગ્રેજ્યુટી અને ઇન્સ્યોરન્સ જેવી સુવિધાનો લાભ પણ આપવામાં આવશે.

Intro: આગામી 9 મી જાન્યુઆરીથી માણસા રીજનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રેનિંગ અપાશે
લુણાવાડા,
મહીસાગર જિલ્લામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ નવી દિલ્લી અને ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.ના
સહયોગથી મહીસાગર જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓમાં જિલ્લાના ઉમેદવારો માટે સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની
ભરતી યોજાઇ. આ ભરતી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં 6 તાલુકાઓમાં યોજાયેલ ભરતી પ્રક્રિયામાં sis ટ્રેનિંગ સેન્ટર
માણસાથી ઉપસ્થિત સિનીયર રીક્રુટમેન્ટ અધિકારી રામપ્રકાશસિંહએ 42 યુવાનોનું સિલેકશન કર્યું હતું.

Body: સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરોને રાજ્યના પુરાતત્વ સ્થળોએ, બંદરો, એરપોર્ટ, ઔદ્યગિક કંપનીઓ, પ્રવાસન સ્થળો,
બેંકો અને ડેરીઓ વગેરે જગ્યાએ સ્થાયી નોકરી આપવામાં આવશે. ઉમેદવારો ધોરણ-10 પાસ/નાપાસ, ઉંમર 20 થી 36, ઉંચાઇ-168 સે.મી. તેમજ (52 kg) વજન હોવું જોઇએ તેમજ શારીરીક રીતે તંદુરસ્ત ઉમેદવારોને આ ભરતીમાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર તરીકે પસંદગી કરવામાં આવે છે આ ભરતી પ્રક્રિયા પાસ થનાર ઉમદવારોએ રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા ખાતે 9 મી જાન્યુઆરીથી ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ સિક્યોરીટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી. દ્વારા કાયમી નિમણૂક આપવામાં આવશે.Conclusion: આ ભરતીથી નિમણૂક પામેલ સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરોને ઉમદરોમાં સુરક્ષા જવાનોને 12,000 થી 15,000
અને સુરક્ષા સુપરવાઇઝરોને 15,000 થી 20,000 પગાર આપવામાં આવશે ઉપરાંત અન્ય સુવિધાઓ જેવી કે, પગાર વધારો,
પ્રમોશન, પી.એફ, મેડીકલ, બોનસ ગ્રેજ્યુટી અને ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.