ETV Bharat / state

કેરીપ્રેમીઓ માટે છે માઠા સમાચાર, ઉંચકાઈ શકે છે કેરીના ભાવ

કચ્છ: લોહતત્વથી ભરપુર વિખ્યાત કેસર કેરીનો પાક આ વર્ષે નબળો અને ઓછો થવાનો અણસાર દેખાઈ રહ્યો છે. આ સમાચાર કેરીના શોખીનો માટે માઠાં કહી શકાય, કારણ કે પાક ઓછો આવશે અને આ વર્ષે વાતાવરણની અવળી અસરોને ઉત્પાદન પણ ઓછું હોવાથી બજાર ઉંચકાતા લોકોને થાળી સુધી પહોંચતા આ ફળોના રાજાની મોંઘી કિંમત ચુકવવી પડી શકે છે.

વીડિયો
author img

By

Published : May 6, 2019, 4:48 PM IST

કચ્છમાં આ વર્ષે નવ હજાર ત્રણસો હેકટરમાં કેસર કેરીનો પાક લેવાયો હતો. જેમાં મોર પણ સારા આવ્યા હતા પણ ઉત્પાદન ઘટીને 72 હજાર ટન જેટલું જ રહે તેવી શકયતા જોવાઈ રહી છે. કચ્છમાં ગત વર્ષે 77 હજાર ટન કેસર બજારમાં આવી હતી. જે ત્રણ વર્ષની સરેરાશ 90 હજાર ટન કરતા 18 હજાર ટન ઓછી છે. આ વખતે 45 ડિગ્રી ગરમી અને તે પહેલા જાન્યુઆરીમાં સખત ઠંડીને પગલે બજારમાં 20 ટકા માલ ઓછો ઉતરે તેવી ધારણા ખેડૂતો રાખી રહ્યા છે.

કચ્છમાં આ વખતે દર વર્ષની જેમ આંબે મોર સારા જ આવ્યા હતા પરંતુ વહેલા મોર આવ્યા બાદ સખત ઠંડીને કારણે થોડી અસર પડી હતી અને આ બાદ હિટવેવ અને હવે કેરી બજારમાં આવવાના સમયે તેજ ગતિમાં પવન ફુંકાઈ રહ્યો છે આ કારણે કચ્છની કેરીના ઉત્પાદનને અસર પડી છે.

કેરી બજારમાં વહેલી આવવા સાથે માલનું ઉત્પાદન ઓછું હોવાથી એકસપોર્ટ થશે. આ કારણે બજારમાં માલ ઓછો અને માગ વધુ રહેશે તેથી ભાવ પણ ઉંચકાશે. સામાન્ય રીતે ખેડૂતોને ઉત્પાદન ઓછું થાય તો નુકસાની જાય છે પણ કેરીના પાકમાં વધુ ભાવ મળવાથી ખેડૂતોનું નુકસાન સરભર થઈ જશે. કેસર કેરી બજારમાં આવતા જ મુંબઈથી નિકાસ કરતા વેપારીઓ કચ્છમાં ઉતરી પડશે. કારણ કે, મોટી સાઈઝની સજીવ ખેતીની કચ્છની કેસરનું માગ વિદેશોમાં પણ ખુબ રહે છે. આ વખતે માલનું ઉત્પાદન ઓછું હોવાથી નિકાસની બજાર પણ ખુબ ઉંચી રહે તેવી શકયતા છે

કેરી પ્રેમીઓ માટે છે માઠા સમાચાર, ઉંચકાઈ શકે છે કેરીના ભાવ

કચ્છની કેસર કેરી પહેલા ભોજનના ભાણામાં અને પછી જયારે સીધી જ મોઢામાં ઉતરે છે ત્યારે તેની ક્વોલિટી, અને કચ્છની કુદરતી સંપદાનો ખરો અર્થ સમજાય છે અને તેથી જ નિકાસકારોની સાથે સ્થાનિકે પણ નાગિરકો પણ મોં માંગ્યા દામ આપીને કચ્છની કેસર કેરીને પોતાના ભાણા સુધી લઈ જાય છે.

કચ્છના નાયબ બાગાયત નિયામક ફાલ્ગુન મોઢના કહેવા મુજબ, આ વર્ષે માંડ 70 હજાર ટન માલ બજારમાં આવે તેવી ધારણા હાલમાં તબકકે છે. ફલાવરિંગ અને સેટિંગ જોતા કચ્છમાં નવ હજાર હેકટરમાં 90 હજાર ટન માલ ઉત્પાદનની આશા હતી, પરંતુ અચાનક વરસાદ અને વધુ ગરમીએ હવે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને લોહતત્વયુકત કેરીમાં હવે પવનથી માલ પડી જતા આગોતરો માલ મોડો આવશે.

Intro:કચ્છના લોહતત્વથી ભરપુર વિખ્યાત કેસર કેરીનો પાક આ વર્ષે નબળો અને ઓછો થવાનો અણસાર દેખાઈ રહયો છે. આ સમાચાર કેરીના શોખિનો માટે માઠાં કહી શકાય, કારણ કે પાક ઓછો આવશે અને આ વરસે વાતાવરણની અવળી અસરોને ઉત્પાદન પણ ઓછું હોવાથી   બજાર ઉંચકાતા લોકોને થાળી સુધી પહોંચતા આ ફળોના રાજાની મોંઘી કિંમત ચુકવવી પડી શકે છે 

Body:
કચ્છમાં આ વર્ષે નવ હજાર ત્રણસો હેકટરમાં  કેસર કેરીનો પાક લેવાયો હતો. જેમાં મોર પણ સારા આવ્યા હતા પણ ઉત્પાદન ઘટીને 72 હજાર ટન જેટલું જ રહે તેવી શકયતા જોવાઈ રહી છે. . કચ્છમાં ગત વર્ષે 77 હજાર ટન કેસર બજારમાં આવી હતી. જે ત્રણ વર્ષની સરેરાશ 90 હજાર ટન કરતા 18 હજાર ટન ઓછી છે.  આ વખતે  45 ડિ્રગી ગરમી અને તે પહેલા જાન્યુઆરીમાં સખત ઠંડીને પગલે બજારમાં 20 ટકા માલ ઓછો  ઉતરે તેવી ધારણા ખેડુતો રાખી રહયા છે.  કચ્છમાં આ વખતે દર વર્ષની જેમ આંબે મોર સારા જ આવ્યા હતા  પરંતુ વહેલા મોર આવ્યા પછી સખખત ઠંડીને કારણે થોડી અસર પડી હતી અને આ પછી સિવએર હિટવેવ અને હવે કેરી બજારમાં આવવાના સમયે તેજ ગતિમાં પવન ફુંકાઈ રહયો છે આ કારણે કચ્છની કેરીના ઉત્પાદનને અસર પડશે   પવનને કારણે પુરતા સેટિંગ વગર માલ ખરી પડે છે. 

 કેરી બજારમાં વહેલી આવવા સાથે માલનું ઉત્પાદન ઓછું હોવાથી એકસપોર્ટ થશે. આ કારણે બજારમાં માલ ઓછો અને માંગ વધુ રહેશે તેથી ભાવ પણ ઉંચકાશે. સામાન્ય રીતે ખેડુતોને ઉત્પાદન ઓછુ થાય તો નુકશાની જાય છે પણ કેરીના પાકમાં વધુ ભાવ મળવાથી ખેડુતોનું નુકશાન સરભર થઈ જશે.  કેસર કેરી બજારમાં આવતા જ મુંબઈથી નિકાસ કરતા વેપારીઓ કચ્છમાં ઉતરી પડસે. કારણ કે મોટી સાઈઝની સજીવ ખેતીની કચ્છની કેસરનું માંગ વિદેશોમાં પણ ખુબ રહે છે. આ વખતે માલનું ઉત્પાદન ઓછું હોવાથી નિકાસની બજાર પણ ખુબ ઉંચી રહે તેવી શકયતા છે 

કચ્છની કેસર કેરી પહેલા ભોજનના ભાણામાં અને પછી જયારે સીધી જ મોઢામાં ઉતરે છે ત્યારે તેની કવોલીટી, અને કચ્છની કુદરતી સંપદાનો ખરો અર્થ સમજાય છે. અને તેથી જ નિકાસકારોની સાથે સ્થાનિકે પણ નાગિરકો પણ મો માંગ્યા દામ આપીને કચ્છની કેસર કેરીને પોતાના ભાણા સુધી લઈ જાય છે. 

કચ્છના નાયબ બાગાયત નિયામક  ફાલ્ગુન મોઢના કહેવા મુજબ આ વર્ષે માંડ 70  હજાર ટન માલ બજારમાં આવે તેવી ધારણા હાલમાં તબકકે છે.  ફલાવરિંગ અને સેટિંગ જોતા કચ્છમાં નવ હજાર હેકટરમાં 90  હજાર ટન માલ ઉત્પાદનની આશા હતી પરંતુ અચાનક વરસાદ અને વધુ ગરમીએ હવે  કેરીના પાકને ભારે નુકશાન પહોંચાડયું છે.  ખાસ કરીને લોહતત્વયુકત કેરીમાં હવે પવનથી માલ પડી જતા આગોતરો માલ મોડો આવશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.