ETV Bharat / state

Unilateral love in Kutch : રાપરની શાળામાં ઘુસીને સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવનાર યુવાનની ધરપકડ - વિદ્યાર્થીનીનો બળજબરી બર્થ ડે મનાવ્યો

કચ્છના રાપરમાં સલારી નાકા પ્રાથમિક શાળામાં(Salari Naka Primary School in Rapar) 30 વર્ષીય વિધર્મી યુવાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પરાણે બર્થ ડે મનાવ્યો હતો. આ એકતરફી પ્રેમીની રાપર પોલીસે ધરપકડ કરી લીધી છે.

રાપરની શાળામાં ઘુસીને સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવનાર યુવાનને પોલીસે ઝડપી પાડ્યો

author img

By

Published : Feb 23, 2022, 6:15 PM IST

કચ્છ: સુરતમાં એક તરફી પ્રેમમાં આંધળા બનેલા યુવકે ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કર્યાનો (Grishma Vekariya Murder Case)બનાવ તાજેતરમાં જ ઘટ્યો છે. તો સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તેમાં કચ્છ જિલ્લાના રાપરની પ્રાથમિક શાળામાં 30 વર્ષીય વિધર્મી રહીમ હનીફ શેખ નામના યુવાન દ્વારા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી(student was forced to celebrate her birthday )વિદ્યાર્થીનીનો બળજબરીપૂર્વક બર્થ ડે (Unilateral love in Kutch) મનાવવામાં આવ્યો હતો.

કચ્છના રાપરમાં એકતરફી પ્રેમનો કિસ્સો (Unilateral love in Kutch ) જોવા મળ્યો છે. 30 વર્ષીય વિધર્મી યુવાને ધોરણ 6માં ભણતી વિદ્યાર્થીને સાથે બળજબરી કરીને બર્થડે મનાવ્યો અને સેલ્ફિ લીધી. રાપર પોલીસે આવીને આ યુવકની ધરપકડ કરી છે.

વિદ્યાર્થીનીનો હાથ પકડીને સેલ્ફી લીધી

લાંબા સમયથી સગીર વિધાર્થિની પાછળ પડેલો વિધર્મી યુવક એકાએક પ્રાથમિક શાળામાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક ગિફ્ટ સગીરાના હાથમાં પકડાવી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ બાળકો અને શિક્ષકની હાજરીમાં આ વિદ્યાર્થિનીનો હાથ પકડીને સેલ્ફી લીધી હતી અને સાથે ચોકલેટ (Unilateral love in Kutch ) ખવડાવી હતી.

આ પણ વાંચોઃ Grishma Murder Case: ગ્રિષ્માની હત્યા કરવા આરોપી ફેનિલે ફુલપ્રૂફ પ્લાનિંગ કર્યું હતું

વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાઇ

વિધર્મી યુવકના આ વર્તનથી ડરી ગયેલી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે તેની માતાને હકીકત (Unilateral love in Kutch ) જણાવતાં માતાપિતા પણ સ્કૂલે દોડી આવ્યા હતા. શાળામાં આવીને ઉગ્ર રજૂઆત (Salari Naka Primary School in Rapar) કરી હતી. આ મામલે અગાઉ સગીરા વિદ્યાર્થિનીના વાલીઓ દ્વારા કોઈપણ ફરિયાદ કરાઈ ન હતી કારણ કે વિધર્મી યુવક ઘરે આવીને માફી માગી ગયો હતો. પરંતુ આજે રાપર પોલીસ મથકે કાયદેસરની(Kutch Rapar Police) ફરિયાદ નોંધવામાં આવી હતી.

આરોપી વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો

રાપર પોલીસ(Kutch Rapar Police) દ્વારા ભોગ બનનારના વાલીને રૂબરૂ મળી હકીકત જાણી હકીકતના આધારે રાપર પોલીસ દ્વારા તાત્કાલીક રાપર પો.સ્ટે. ખાતે 11993010220058/2022 આઈ.પી.સી.કલમ 354(અ), 506(2) તથા પોક્સો એક્ટની કલમ-12 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ પણ વાંચોઃ Grishma Vekariya Murder Case: ગ્રીષ્માની હત્યા કરનારા ફેનીલને જજે પૂછ્યું- ગુનો કબૂલ છે? આરોપીએ સ્પષ્ટ કહી દીધી 'ના'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.