ETV Bharat / state

કચ્છ રાપરના વિવિધ પ્રશ્નોને લઇ વાસણભાઇ આહિરે યોજી બેઠક, ઉકેલના અપાયા નિર્દેશ - vasanbhai aahir Latest Newss On kutch rapar

કચ્છઃ જિલ્લાના વાગડ પંથક એવા રાપર તાલુકામાં  રસ્તાઓ, પુલો, હાઇવે ઉપરના ખાડાંઓ, ચિત્રોડ-રાપર-ધોળાવીરા માર્ગના નવીનીકરણના સહિતના પ્રશ્ને કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે  રાપર  ખાતે બેઠક યોજી  હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, રાપર વિસ્તારના પદાધિકારીઓ, નાયબ કલેકટર સુશીલ પરમાર, નર્મદા વિભાગના શ્રીનિવાસન, માર્ગ મકાન વિભાગના .આર.પટેલ, વન વિભાગના સાદીક મુજાવર સાથે યોજાયેલી બેઠકમાં રાપર વિસ્તારમાં તૂટી પડેલા રસ્તાઓની તાત્કાલિક મરામત હાથ ધરવા સાથે નંદાસર નર્મદા કેનાલ પાસેનો પુલનો સર્વિસ રોડનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરી પૂર્ણ કરવા રાજયપ્રધાને  નિર્દેશ આપ્યો હતો.

કચ્છ રાપરના વિવિધ પ્રશ્નોને લઇ વાસણભાઇ આહિરે યોજી બેઠક, ઉકેલના અપાયા નિર્દેશ
author img

By

Published : Oct 12, 2019, 8:18 PM IST

રાપર વિસ્તારમાં નાના-મોટાં વાહનોને રોજિંદા આવાગમન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ યુધ્ધના ધોરણે માર્ગોના પેચવર્ક કરવા રાપરના નાગરિકો અને પદાધિકારીઓની રજૂઆતને પગલે આ બેઠકનું આયોજન કરાયું હતું. ઉપરાંત ચિત્રોડ-રાપર-ધોળાવીરા રસ્તાનું નવીનીકરણ હાથ ધરવા માર્ગના કામમાં આવતાં 57 જેટલાં નાળાંઓને 12 મીટર સુધી પહોળા કરવાનાં કામમાં વન વિભાગની મંજૂરીને લગતા પડતર પ્રશ્નોનાં નિરાકરણ તેમજ આ માર્ગના શરૂ ન થઇ શકેલા કામોને પરિણામે છેલ્લાં ઘણાં સમયથી બિસ્માર હાલતનાં માર્ગોના તાત્કાલિક પેચવર્ક, દુરસ્તીકામ હાથ ધરવા સહિત નંદાસર પાસે નર્મદા કેનાલપર બ્રિજ તૂટી જતાં બાજુમાં બનાવેલો સર્વિસ રોડ મોટરેબલ બનાવવા, ખડીરમાં લો-વોલ્ટેજનો પ્રશ્ન અંગે પણ રાજ્ય પ્રધાન સમક્ષ આગેવાનોએ રજૂઆત કરતાં આ તમામ પ્રશ્નોનો આગામી દસ-બાર દિવસમાં જ ઘટતી કાર્યવાહી કરી નિકાલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

કચ્છ રાપરના વિવિધ પ્રશ્નોને લઇ વાસણભાઇ આહિરે યોજી બેઠક, ઉકેલના અપાયા નિર્દેશ
બેઠક બાદ રાજય પ્રધાન વાસણભાઈ આહિર દ્વારા નર્મદા કેનાલ પાસેના પુલ અને સર્વિસરોડના ચાલતાં કામોની નર્મદા વિભાગના અધિકારીઓને સાથે સ્થળ મૂલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

Intro:કચ્છના વાગડ પંથક એવા રાપર તાલુકામાં  રસ્તાઓ, પુલો, હાઇવે ઉપરના ખાડાંઓ, ચિત્રોડ-રાપર-ધોળાવીરા માર્ગના નવીનીકરણના સહિતના પ્રશ્ને કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે  રાપર  ખાતે બેઠક યોજી  હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, રાપર વિસ્તારના પદાધિકારીઓ, નાયબ કલેકટર સુશીલ પરમાર, નર્મદા વિભાગના શ્રીનિવાસન, માર્ગ મકાન વિભાગના .આર.પટેલ, વન વિભાગના સાદીક મુજાવર સાથે યોજાયેલી બેઠકમાં રાપર વિસ્તારમાં તૂટી પડેલા રસ્તાઓની તાત્કાલિક મરામત હાથ ધરવા સાથે નંદાસર નર્મદા કેનાલ પાસેનો પુલનો સર્વિસ રોડનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરી પૂર્ણ કરવા રાજયપ્રધાને  નિર્દેશ આપ્યો હતો.
Body:
રાપર વિસ્તારમાં નાના-મોટાં વાહનોને રોજિંદા આવાગમન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ યુધ્ધના ધોરણે માર્ગોના પેચવર્ક કરવા રાપરના નાગરિકો અને પદાધિકારીઓની રજૂઆતને પગલે આ બેઠકનું આયોજન કરાયું હતું. ઉપરાંત  ચિત્રોડ-રાપર-ધોળાવીરા રસ્તાનું નવીનીકરણ હાથ ધરવા માર્ગના કામમાં આવતાં ૫૭ જેટલાં નાળાંઓને ૧૨ મીટર સુધી પહોળા કરવાનાં કામમાં વન વિભાગની મંજૂરીને લગતા પડતર પ્રશ્નોનાં નિરાકરણ તેમજ આ માર્ગના શરૂ ન થઇ શકેલા કામોને પરિણામે છેલ્લાં ઘણાં સમયથી બિસ્માર હાલતનાં માર્ગોના તાત્કાલિક પેચવર્ક, દુરસ્તીકામ હાથ ધરવા સહિત નંદાસર પાસે નર્મદા કેનાલપર બ્રિજ તૂટી જતાં બાજુમાં બનાવેલો સર્વિસ રોડ મોટરેબલ બનાવવા, ખડીરમાં લો-વોલ્ટેજનો પ્રશ્ન અંગે પણ રાજયમંત્રીશ્રીએ સમક્ષ આગેવાનોએ રજૂઆત કરતાં આ તમામ પ્રશ્નોનો આગામી દસ-બાર દિવસમાં જ ઘટતી કાર્યવાહી કરી નિકાલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

બેઠક બાદ રાજયપ્રધાન વાસણભાઈ આહિર દ્વારા નર્મદા કેનાલ પાસેના પુલ અને સર્વિસનરોડના ચાલતાં કામોની નર્મદા વિભાગના અધિકારીઓને સાથે સ્થળ મૂલાકાત લઇ  કામગીરીની સમીક્ષા કરી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.