ETV Bharat / state

Lack of fodder in Kutch: કચ્છમાં માલધારીઓ શા માટે હિજરત કરવા મજબૂર બન્યા, જૂઓ - દૂધના ભાવમાં વધારાની માગ

કચ્છ જિલ્લામાં ઘાસચારાની અછતથી (Lack of fodder in Kutch) કંટાળી માલધારીઓ હિજરત કરી (Migration of Maldharis to Kutch) રહ્યા છે. અત્યારે તેમને ઘાસચારો મેળવવા બહારના પ્રાન્તમાંથી જથ્થો મગાવવો પડી (Trouble of Maldharis of Kutch) રહ્યો છે. જ્યારે કિલોદીઠ 10થી 15 રૂપિયા વધારે ચૂકવવા પડી રહ્યા છે.

Lack of fodder in Kutch: કચ્છમાં માલધારીઓ શા માટે હિજરત કરવા મજબૂર બન્યા, જૂઓ

author img

By

Published : Apr 5, 2022, 3:05 PM IST

કચ્છઃ કચ્છમાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. ત્યારે પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓનું જીવનનિર્વાહ પણ પશુપાલન પર નિર્ભર કરે છે. કચ્છમાં હાલ સૂકા અને લીલા ઘાસચારાની વ્યાપક (Lack of fodder in Kutch) તંગી સર્જાઈ છે. તેને લઈ માલધારી પરિવારોને પશુનિભાવ માટે વધારાનો આર્થિક ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે.

ઘાસ માટે કિલોદીઠ ચૂકવવા પડે છે વધુ ભાવ

ઘાસ માટે કિલોદીઠ ચૂકવવા પડે છે વધુ ભાવ - કચ્છ જિલ્લાના સીમાડાઓમાં ઘાસ, પાણી ખૂટી પડતાં ત્યાંના માલધારીઓ પશુધન સાથે સ્થળાંતર (Migration of Maldharis to Kutch) કરી ગયા છે. આ ઉપરાંત ઘાસચારો મેળવવા બહારના પ્રાન્તમાંથી જથ્થો મગાવવો પડી રહ્યાનું સામે આવ્યું છે. કચ્છના નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિકે લીલા ઘાસચારાની અછતના કારણે (Lack of fodder in Kutch) નાનામોટા માલધારીઓને સમૂહમાં જોડાઈને દૂરથી સૂકો ઘાસચારો મગાવવાની ફરજ પડી રહી છે. તેમ જ કિલોદીઠ 10થી 15 રૂપિયા વધારે ચૂકવવા પડે છે.

દૂધના ભાવમાં પણ વધારો કરવો જોઈએ-
દૂધના ભાવમાં પણ વધારો કરવો જોઈએ-

ઘાસચારાના અછતની મુશ્કેલી - બજારમાં મળતો ભૂસો, ખોડના ભાવ આસમાને છે, જેથી વેચાતુ લઈ બધા પશુને ચરાવવું સંભવ નથી અને સીમમાં ઘાસચારો નથી એટલે આ સ્થળાંતરની વિકટ પરિસ્થિતિ અંગે સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. આ વિસ્તાર મોટાપાયે પશુપાલનના વ્યવસાયી છે, જે પ્રત્યેક અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. આથી રોજગારની દ્રષ્ટિએ પણ આ વ્યવસાયને કપરા સમયમાં યોગ્ય વ્યવસ્થા સમયસર થવી જોઈએ.

દૂધના ભાવમાં પણ વધારો કરવો જોઈએ-
દૂધના ભાવમાં પણ વધારો કરવો જોઈએ-

આ પરિસ્થિતિનું કાયમી નિરાકરણ માટેનું આયોજન કરવું જોઈએ - કચ્છ એક દુષ્કાળગ્રસ્ત, અછત અને અર્ધઅછત વિસ્તાર છે. સરકારે આ પરિસ્થિતિનું કાયમી અને લાંબાગાળાનું નિરાકરણ માટેનું આયોજન કરવું જોઈએ. નર્મદાના નીરની જાહેરાતો લાંબા સમયથી થાય છે, પરંતુ એ સપના પૂરા થાય એ પહેલા વૈકલ્પિક વિકલ્પો પણ સ્થાનિકે ચકાસવા (Migration of Maldharis to Kutch) જોઈએ અને આ પશુપાલન વ્યવસાયને પડી ભાંગતો બચાવવો જોઈએ. સ્થળાંતરમાં પશુઓ હેરાન થાય છે. સાથે પરિવાર, બાળકોની લાચારીમાં વધારો થતો હોવાથી પરિસ્થિતિ પર સત્વરે ધ્યાન આપવા માલધારીઓએ (Trouble of Maldharis of Kutch) માગ કરી છે.

ચરિયાણ માટે પશુઓના વાડા પણ નથી રહ્યા
ચરિયાણ માટે પશુઓના વાડા પણ નથી રહ્યા

ચરિયાણ માટે પશુઓના વાડા પણ નથી રહ્યા - કચ્છ જિલ્લામાં હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં જ પશુઓ માટે લીલા-સૂકા ઘાસચારાની અછત સર્જાઈ (Lack of fodder in Kutch) છે. બાકી સમયમાં માલધારીઓ અને પશુઓની હાલત કફોડી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. સીમાડામાં જ્યાં નજર કરો ત્યાં સુકો ભઠ્ઠ વિસ્તાર દેખાય છે. ઉપરથી ગૌચર જમીન પણ નથી રહી અને ચરિયાણ માટે પશુઓના વાડા પણ (Lack of fodder in Kutch) નથી રહ્યા. ત્યારે માલધારી વર્ગ પશુઓને સીમાડામાં ચરાવવા તો લઈ જાય છે, પણ સીમાડામાં ભાગ્યે જ પશુઓના મોઢામાં કંઈક ખોરાક આવે છે. મોટા ભાગે પશુઓ ભૂખ્યા પેટે જાય છે અને ભૂખ્યા પેટે પરત આવતા હોય છે.

ખોડ ભૂસાની કંપનીઓ પોતાના નફા માટે ભાવવધારો કરી રહી છે- આ ઉપરાંત માલધારીઓએ જણાવ્યું હતું કે, એક બાજુ ખોડ ભૂસાના ભાવ વધી રહ્યા છે. તો બીજી બાજુ દૂધના ભાવમાં પણ કોઈ ખાસ પ્રમાણમાં વધારો જોવા નથી મળી રહ્યો, પરિણામે માલધારીઓને જીવન નિર્વાહ કરવું અઘરું પડી (Migration of Maldharis to Kutch) રહ્યું છે અને હિજરત કરવા માલધારીઓ મજબૂર બન્યા છે. જો સરકાર માલધારીઓને દૂધના પોષણક્ષમ ભાવો આપે કે ફેટમાં યોગ્ય વધારો કરે અને જો ઘાસચારો કે ખોડભૂસાના ભાવમાં વધારો કરે તો માલધારીઓ હજી પણ કંઇક સમજી શકે ભાવવધારા અંગે (Trouble of Maldharis of Kutch) પરંતુ માત્ર કંપનીઓ પોતાના નફા માટે ઘાસચારો અને પશુઓના ખોરાકના ભાવમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યા છે.

આ પણ વાંચો- ગાંધીનગર શિયાવાડા હિજરત મામલો : 1 મહિના સુધી Police Protection મળશે, સમાધાન થયું

દૂધના ભાવમાં પણ વધારો કરવો જોઈએ- અખિલ કચ્છ માગપટ રબારી સમાજના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આજે પાણીની બોટલના 25 થી 30 રૂપિયા થઈ ગયા છે. તો એક લિટર દૂધની 50 રૂપિયા તો હોવા (Additional demand for milk prices) જોઈએ ને. દૂધના ઓછા ભાવના કારણે દૂધ અને પાણી વચ્ચે તફાવત પણ નથી દેખાઈ રહ્યું સરકારને. પશુધન માટે લીલો સૂકો ઘાસચારો સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ન હોવાથી ભારે ખેંચ જોવા મળે છે. ભૂસાના ભાવ 1,200 રૂપિયા તથા ખોળના ભાવ 1,800 રૂપિયા જેટલા થઈ ગયા છે. માલધારીઓ કેવી રીતે પોતાના પશુઓનું પાલન કરી શકે.

માલધારીઓને રાજ્યના અન્ય વિસ્તારોમાંથી મંગાવે છે સૂકું ઘાસ - કચ્છના માલધારીઓ અમદાવાદ જિલ્લાના વિરમગામ, ધોળકા, તારાપુર, બાગોદરા તેમજ અન્ય વિસ્તારોમાંથી સૂકા ઘાસ મગાવવામાં આવે છે, જેમાં 8થી માંડીને 15 કિલો સુધીનું અલગઅલગ વજન આવતું હોય છે. 125થી 150 રૂપિયામાં ગાંસડી પડતી હોય છે. સરેરાશ 10થી 12 રૂપિયા કિલો પ્રતિઘાસ મળી રહ્યું છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તેમાં પણ વધારો નોંધાયો છે, જે માલધારીઓને પરવડે તેમ નથી.

આ પણ વાંચો- Corona In Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરથી ફફડાટ, અમદાવાદથી પરપ્રાંતીય લોકોનું વતન પરત જવાનું શરૂ

સરકાર માલધારીઓની માગણી સ્વીકારે - સરકારને પણ ખબર છે કે, ક્યાં કેટલું ગૌચર છે અને કયા કેટલું ગૌચર દબાણમાં છે અને કયા કેટલું ગૌચર ખૂલ્લું છે. માલધારીઓને અત્યારે ખૂબ મુશ્કેલીઓ (Trouble of Maldharis of Kutch) વેઠવી પડી રહી છે કે, ઢોરને એક જ જગ્યાએ બેસાડીને તેમને ચરાવાની ફરજ પડી છે. માટે સરકાર સમક્ષ માત્ર એ જ માગણી છે કે, સરકાર આ બાબતે વિચારે અને માલધારીઓની માગણી સ્વીકારે અને માલધારીઓને પૂરતો ન્યાય આપે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.