ETV Bharat / state

કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓ કરશે વૃક્ષારોપણ, કચ્છ ધરાને બનાવાશે નંદનવન - gujarat

કચ્છઃ જિલ્લાનો પ્રત્યેક વિદ્યાર્થી વૃક્ષ વાવી તેનું કાળજીપૂર્વક જતન કરી કચ્છ ધરાને લીલીછમ બનાવે તે માટે ખાસ આયોજન કરાયું છે. જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક વિભાગના બાળકો 4,40,000 વૃક્ષોનું વાવેતર કરીને કચ્છ જિલ્લાને નંદનવન બનાવે તેવી કાર્યવાહી શરૂ કરાઈ છે.

kutch
author img

By

Published : Jul 7, 2019, 9:57 AM IST

ભૂજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મળેલી બેઠકમાં જિલ્લાના QDC-SVS કન્વીનર BRC કો-ઓર્ડીનેટર, મદદનીશ કેળવણી નિરિક્ષક અને શિક્ષણ નિરિક્ષકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાંકાંક્ષી વૃક્ષારોપણ અને જળસંચયના પ્રોજેક્ટ અંગે વિગતવાર આયોજનની ચર્ચા કરાઇ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ધાર કરાયો હતો કે, કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી ફક્ત વૃક્ષ વાવશે જ નહિં પંરતુ વૃક્ષની પરિવારના સભ્યની જેમ ઉછેરીને કચ્છની ધરાને લીલીછમ બનાવે તેવી પ્રેરણા માટે ઉપસ્થિત તમામ સારસ્વતોને જિલ્લા શિક્ષણાધિકારીએ આહવાન કર્યું હતુ. ઉપરાંત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભવ્ય વૃક્ષારોપણનું આયોજન પણ હાથ ધરાયાની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક વિભાગના બાળકો 4,40,000 વૃક્ષોનું વાવેતર કરીને કચ્છ જિલ્લાને નંદનવન બનાવશે.

બેઠકમાં કચ્છ જિલ્લાના શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ઓનલાઇન હાજરી, દર શનિવારે એકમ કસોટી, શાળા સમય પત્રક, શિક્ષક સમય પત્રક, વર્ગખંડ સમય પત્રકનો જિલ્લાની દરેક શાળામાં ચૂસ્તપણે અમલ થાય તેમજ 40% થી ઓછા પરિણામ વાળી શાળાઓમાં ગોઠવાયેલી બી.એડ. તાલીમાર્થી ઇન્ટર્નશીપના હકારાત્મક પરિણામ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ટકોર કરી હતી. સરકાર દ્વારા દર વર્ષે અપાતા તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના પારિતોષિકની દરખાસ્ત મોકલવા અંગેની ચર્ચા કરી દરેક કક્ષાની દરખાસ્ત મોડામાં મોડી તા.15-07-2019 સુધી પહોંચાડવાની અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિ, વસંતરાય તેરૈયા, બી.એમ. વાઘેલા, પી. કે. જાડેજા, એચ. કે. ગરવા, જયેશભાઇ સથવારા, બિપીનભાઇ વકીલ તથા જિલ્લાના તમામ BRC તેમજ QDC-SVS કન્વીનરઓએ હાજરી આપી જિલ્લાની ગુણવત્તા અભિવૃદ્ધિ અભિયાન યાત્રાને આગળ ધપાવવાની ખાતરી આપી હતી.

Intro:વૃક્ષારોપણનો પ્રતિકાત્મક ફોટો મુકવ વિનંતી છે.

કચ્છ જિલ્લાનો પ્રત્યેક વિદ્યાર્થી વૃક્ષ વાવશે જ નહિં પણ તેનું કાળજીપૂર્વક જતન કરી પરિવારના સભ્યની જેમ
ઉછેર કરી કચ્છ ધરાને લીલીછમ બનાવવા ખાસ આયોજન કરાયું છે. જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક
વિભાગના બાળકો ૪,૪૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને કચ્છ જિલ્લાને નંદનવન બનાવે તેવી કાર્યવાહી શરૂ કરાઈ છે.

Body:

ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મળેલ બેઠકમાં જિલ્લાના QDC-SVS કન્વીનર BRC કો-ઓર્ડીનેટરશ્રીઓ, મદદનીશ કેળવણી નિરિક્ષક અને શિક્ષણ નિરિક્ષકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાંકાંક્ષી વૃક્ષારોપણ અને જળસંચયના પ્રોજેક્ટ અંગે વિગતવાર આયોજનની ચર્ચા કરાઇ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ધાર કરાયો હતો. કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી ફક્ત વૃક્ષ વાવશે જ નહિં પંરતુ વૃક્ષની પરિવારના સભ્યની ઉછેરીને કચ્છની ધરાને લીલીછમ બનાવે તેવી પ્રેરણા માટે ઉપસ્થિત તમામ સારસ્વતોને જિલ્લા શિક્ષણાધિકારીએ આહવાન કર્યું. ઉપરાંત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભવ્ય વૃક્ષારોપણનું આયોજન પણ હાથ ધરાયાની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક વિભાગના બાળકો ૪,૪૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને કચ્છ જિલ્લાને નંદનવન બનાવશે.
બેઠકમાં કચ્છ જિલ્લાના શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ઓનલાઇન હાજરી, દર શનિવારે એકમ કસોટી, શાળા સમય
પત્રક, શિક્ષક સમય પત્રક, વર્ગખંડ સમય પત્રકનો જિલ્લાની દરેક શાળામાં ચૂસ્તપણે અમલ થાય તેમજ ૪૦ % થી
ઓછા પરિણામ વાળી શાળાઓમાં ગોઠવાયેલી બી.એડ. તાલીમાર્થી ઇન્ટર્નશીપના હકારાત્મક પરિણામ માટે જિલ્લા
શિક્ષણાધિકારીએ ટકોર કરી. સરકાર દ્વારા દર વર્ષે અપાતા તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના પારિતોષિકની દરખાસ્ત
મોકલવા અંગેની ચર્ચા કરી દરેક કક્ષાની દરખાસ્ત મોડામાં મોડી તા.૧૫-૦૭-૨૦૧૯ સુધી પહોંચાડવાની અંગે પણ ચર્ચા
કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિ, વસંતરાય તેરૈયા, બી.એમ. વાઘેલા, પી. કે. જાડેજા, એચ. કે.
ગરવા, જયેશભાઇ સથવારા, બિપીનભાઇ વકીલ તથા જિલ્લાના તમામ BRC તેમજ QDC-SVS કન્વીનરઓએ હાજરી
આપી જિલ્લાની ગુણવત્તા અભિવૃદ્ધિ અભિયાન યાત્રાને આગળ ધપાવવાની ખાતરી આપી હતી.Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.