ETV Bharat / state

Cold Temperature in Gujarat : જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું છે લઘુતમ તાપમાન

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો(Cold Temperature in Gujarat) પારો ગગડી ગયો છે. જ્યારે રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં(temperature in Gujarat minimum) સતત ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગ(meteorological department gujarat) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસોમાં લઘુતમ તાપમાન હજુ પણ નીચું જઇ શકે છે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે.

Cold Temperature in Gujarat : જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું છે લઘુતમ તાપમાન
Cold Temperature in Gujarat : જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું છે લઘુતમ તાપમાન
author img

By

Published : Dec 17, 2021, 12:20 PM IST

કચ્છઃ છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો(Cold Temperature in Gujarat) પારો ગગડી ગયો છે. આવનારા એક અઠવાડિયા સુધીમાં વાતાવરણમાં(atmosphere in gujarat) કોઈ વિશેષ પરિવર્તન નથી. તેમજ રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં(temperature in Gujarat minimum) સતત ઘટાડો થયો છે

કેટલાક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું જશે

જો કે, રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું(winter climate in gujarat) જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તાપમાનમાં પરિવર્તન આવ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ ઠંડા અને સૂકા પવન પણ ફૂંકાઈ રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે 5.4 ડિગ્રી, ભુજમાં 10.0 તથા કંડલા ખાતે પણ 11.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જો કે, હવામાન વિભાગ(meteorological department gujarat) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસોમાં લઘુતમ તાપમાન હજુ પણ નીચું જઇ શકે છે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે.

આજે ગુજરાતના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન

જિલ્લાઓલઘુતમ તાપમાન
અમદાવાદ11.7
ગાંધીનગર10.0
રાજકોટ 9.2
સુરત 14.2
ભાવનગર 11.3
જૂનાગઢ 8.0
બરોડા 16.0
નલિયા 5.4
ભુજ 10.0
કંડલા 11.7

હવામાન વિભાગ(meteorological department gujarat) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસોમાં લઘુતમ તાપમાન હજુ પણ નીચું જઇ શકે છે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે.

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

આ પણ વાંચોઃ શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.