ETV Bharat / state

કચ્છમાં સરેરાશ 58% મતદાન - election

કચ્છઃ જિલ્લામાં યોજાયેલા મતદાનમાં સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 58 % મતદાન થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કચ્છ કુલ 7 વિધાનસભા વિસ્તારના 17.30 લાખ મતદાર ધરાવતી લોકસભા બેઠક માંથી અંદાજિત 58 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 24, 2019, 7:58 AM IST

સાંજે 6ના ટકોરે EVM સીલ કરાયા બાદ ભુજની એન્જીનીયરીંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં આગામી 23મી મેંના દિવસે મતગણના હાથ ધરાશે. કચ્છમાં ગરમીનો પણ પ્રકોપ જોવા મળ્યો હતો. જેને પગલે બપોરે એક વાગ્યાથી સાંજે 4 સુધીમાં મતદાન મથકો પર નિરશતા જોવા મળી હતી. જો કે સાંજે 4 વાગ્યા બાદ અનેક જગ્યાએ લાઈનો લાગી હતી. સાંજે 5 વાગ્યા સુધી સત્તાવાર 51.80 % મતદાન નોંધાયું હતું. જે એક કલાક બાદ અંદાજિત સરેરાશ 58% મતદાનનું અનુમાન રખાઈ રહયું છે.

કચ્છમાં સરેરાશ 58% થયું મતદાન

Intro:કચ્છમાં આજે યોજાયેલા મતદાન માં સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 58 ટકા મતદાન થયા નું અનુમાન લગાવાઈ રહ્યું છે . કચ્છ કુલ 7 વિધાનસભા વિસ્તાર ના 17.30 લાખ મતદાર ધરાવતી લોકસભા બેઠક માંથી અંદાજિત 58 ટકા મતદારો એ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો . સાંજે છ ના ટકોરે ઇવીએમ સીલ કરાય બાદ ભુજ ની એન્જીનીયરીંગ કોલેજ ખાતે રાખવામાં આવી રહ્યા છે જ્યાં આગામી 23મી મેં ના દિવસે મતગણના હાથ ધરાશે.

Body:કચ્છમાં આજે ગરમી નો પણ પ્રકોપ જોવા મળ્યો હતો જેને પગલે બપોરે એક વાગ્યા થી સાંજે 4 વજીસ સુધી માં મતદાન મથકો પર નિરશતા જોવા મળી હતી જો કે સાંજે 4 વાગ્યા બાદ અનેક જગ્યાએ લાઈનો લાગી હતી . સાંજે 5 વાગ્યા સુધી સત્તાવાર 51.80 ટકા મતદાન નોંધાયું હતું જે એક કલાક બાદ અંદાજિત સરેરાશ 58 ટકા મતદાન નું અનુમાન રખાઈ રહયું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.