ETV Bharat / state

ખેડા જિલ્લામાં હળવા ઝાપટા સાથે જામ્યો વરસાદી માહોલ - ખેડા ન્યૂઝ

ખેડાઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ ધામકેદાર એન્ટ્રી કર્યા બાદ લાંબા સમયથી વિરામ લીધો હતો. જેથી ધરતીપુત્રો અને લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે સવારે ડાકોર અને ઠાસરા સહિતના આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો.

ligh train atmosphere in kheda
author img

By

Published : Jul 28, 2019, 5:23 PM IST

ખેડા જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસાના માહોલ જામ્યો હતો. લાંબા વિરામ બાદ જિલ્લામાં ઠાસરા અને ડાકોર શહેર સહિતના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. ઝાપટાં સાથે વરસાદી માહોલ જામતા જિલ્લામાં સારો વરસાદ થવાની લોકોને આશા બંધાઈ હતી. મહત્વનું છે કે, જિલ્લામાં વરસાદ ખેંચાતા મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ શક્યું નથી. તેથી જો નજીકના દિવસોમાં સારો વરસાદ થાય તો, ધરતીપુત્રો વાવેતર કરી શકે છે.

ખેડા જિલ્લામાં હળવા ઝાપટાં સાથે વરસાદ

Intro:ખેડા જીલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસું માહોલ જામ્યો છે.લાંબા વિરામ બાદ જીલ્લામાં ઠાસરાના ડાકોર શહેર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો.હળવા વરસાદી ઝાપટાં સાથે વરસાદી માહોલ જામતા વરસાદ થવાની લોકોને આશા બંધાઈ.

Body:ખેડા જીલ્લામાં શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રી બાદ વરસાદે લાંબા સમયથી વિરામ લીધો છે તે બાદ છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.જેમાં આજે સવારથી ચોમાસું માહોલ જામતા ડાકોર અને ઠાસરા સહિતના આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો.હળવા ઝાપટાં સાથે વરસાદી માહોલ જામતા વરસાદ ફરી એકવાર હાથતાળી આપશેની ચિંતા વચ્ચે વરસાદ થવાની લોકોને આશા બંધાઈ છે.
મહત્વનું છે કે જીલ્લામાં વરસાદ ખેંચાતા મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ શક્યું નથી. ત્યારે નજીકના દિવસોમાં વરસાદ થાય તો વાવેતર થઈ શકે તેમ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.