ETV Bharat / state

ખેડામાં શિક્ષકે કુવામાં ઉતરી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવ્યો - રાષ્ટ્રીય પક્ષી મોર

ખેડા: જિલ્લાના એક ગામમાં સરકારી શાળાના શિક્ષકનો અનોખો પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો. શિક્ષકે જીવના જોખમે કૂવામાં ઉતરીને કૂવામાં પડેલા મોરને બચાવી જીવનદાન આપ્યું હતું. જેથી સમગ્ર જિલ્લામાં શિક્ષકની ઉમદા કામગીરીની પ્રસંશા થઇ રહી છે.

ETV BHARAT
ખેડામાં શિક્ષકે કુવામાં ઉતરી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવ્યો
author img

By

Published : Jan 21, 2020, 8:58 PM IST

મહેમદાવાદ તાલુકાના અજાબપુરા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા વિક્રમસિંહ પરમાર નામના યુવાન શિક્ષકે, ગામના કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરને જીવના જોખમે ભારે જહેમત બાદ બચાવ્યો હતો.

ખેડામાં શિક્ષકે કુવામાં ઉતરી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવ્યો

મળતી માહિતી મુજબ, મોર ગામમાં આવેલા કુવામાં પડી ગયો હતો. રાતભર કુવામાં રહ્યા બાદ ગ્રામજનોને આ અંગે વહેલી સવારે જાણકારી મળી હતી. જેથી શિક્ષકે ગ્રામજનોની મદદ દ્વારા ખાટલો બાંધી મોરને કુવામાંથી બહાર કાઢ્યો હતો.

Intro:ખેડા જીલ્લાના એક ગામમાં સરકારી શાળાના શિક્ષકનો અનોખો પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો.શિક્ષકે જીવના જોખમે કૂવામાં ઉતરીને કૂવામાં પડેલા મોરને બચાવ્યો હતો અને જીવતદાન આપ્યું હતું.શિક્ષકની ઉમદા કામગીરીની પ્રસંશા થઇ રહી છે.Body:ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના અજાબપુરા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ પરમાર નામના યુવાન શિક્ષકે ગામના કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરને જીવના જોખમે કુવામાં ઉતરી ભારે જહેમત બાદ ખાટલો બાંધી મોરને બચાવી લીધો હતો.રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ રીતે ગામમાં આવેલા કુવામાં પડી ગયો હતો. રાતભર કુવામાં રહ્યા બાદ ગ્રામજનોને જાણ થઇ હતી.જેમાં શિક્ષક દ્વારા ગ્રામજનોની મદદથી ખાટલો બાંધી મોરને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.બાદમાં સલામત રીતે મોરને છોડી મુકતા તે જંગલમાં દોડી ગયો હતો.મોરને બચાવી લેવાતા હાજર ગ્રામજનોએ આ સરકારી શાળાના યુવાન શિક્ષકની કામગીરીને બિરદાવી લીધી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.