ETV Bharat / state

ખેડામાં EVM-VVPATનું મતદારો સમક્ષ કરાયું નિદર્શન

ખેડાઃ જીલ્‍લાના છ વિધાનસભા મતવિભાગમાં EVMનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, EVM-VVPAT જે તે વિધાનસભાના સ્‍ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 8:06 AM IST

ખેડા જીલ્‍લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અન્‍વયે મંગળવારે રાજકીય પક્ષોની હાજરીમાં EVMનું રેન્‍ડમાઇઝેશન કરવામાં આવ્‍યું હતું.

જીલ્‍લા ચૂંટણી અધિકારી સુધીર પટેલ, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, નાયબ જીલ્‍લા ચૂંટણી અધિકારી વી. એમ. રાજપૂત તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં નડિયાદથી 1749 જેટલા EVM તેમજ VVPAT જીલ્‍લાના છ વિધાનસભા મતવિભાગના સ્‍ટ્રોંગરૂમમાં મોકલવામાં આવ્યા હતા. જેથી ચૂંટણીના દિવસે તેને મતદાન મથકે પહોંચાડવામાં સરળતા રહેશે.

નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી વી. એમ. રાજપૂતે જણાવ્‍યું હતું કે, નડિયાદ ખાતેના વેરહાઉસમાંથી આજે જીલ્‍લાના છ વિધાનસભા મતવિભાગ માટે EVM-VVPATનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. દરેક વિધાનસભામાં 18 ટકા વધુ EVM-VVPATની ફાળવણી કરવામાં આવી છે. આ EVM જે તે વિધાનસભા મતવિભાગના સ્‍ટ્રોંગરૂમમાં રાજકીય પક્ષોની હાજરીમાં મુકવામાં આવશે.

ખેડા જીલ્‍લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, તે માટે મતદાર જાગૃતિ અભિયાન સાથે મતદારોને સમક્ષ EVM તેમજ VVPATનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Intro:Body:

R_GJ_KHD_02_26MARCH19_EVM_VITARAN_DHARMENDRA

ખેડા જિલ્‍લાના છ વિધાનસભા મતવિભાગમાં EVM નું વિતરણ કરવામાં

આવ્યું.EVM/VVPAT જે તે વિધાનસભાના સ્‍ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે.

ખેડા જિલ્‍લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ

કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અન્‍વયે ગઇકાલે રાજકીય પક્ષોની હાજરીમાં

ઇવીએમનું રેન્‍ડમાઇઝેશન કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લા ચૂંટણી અધિકારી સુધીર

પટેલ,નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા,નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી

વી.એમ.રાજપૂત તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં નડિયાદથી

૧૭૪૯ જેટલા ઇવીએમ તેમજ વીવીપેટ જિલ્‍લાની છ વિધાનસભા મતવિભાગના

સ્‍ટ્રોંગરૂમમાં મોકલવામાં આવ્યા હતા.જેથી ચૂંટણીના દિવસે તેને મતદાન મથકે

પહોંચાડવામાં સરળતા રહેશે.

નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી વી.એમ.રાજપૂતે જણાવ્‍યું હતું કે,નડિયાદ ખાતેના

વેરહાઉસમાંથી આજે જિલ્‍લાની છ વિધાનસભા માટે વિધાનસભાવાર

ઇવીએમ/વીવીપેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. દરેક વિધાનસભામાં ૧૮ ટકા વધુ

ઇવીએમ/વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. આ ઇવીએમ જે તે વિધાનસભા

મતવિભાગના સ્‍ટ્રોગરૂમમાં રાજકીય પક્ષોની હાજરીમાં મુકવામાં આવશે.

ખેડા જિલ્‍લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ

અભિયાન સાથે મતદારોને સમક્ષ ઇવીએમ તેમજ વીવીપેટનું નિદર્શન કરવામાં આવી

રહયું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.