ETV Bharat / state

માંગરોળ શાકભાજી માર્કેટ જર્જરીત હાલતમાં, વેપારીઓ જીવના જોખમે ધંધો કરી રહ્યા છે

માંગરોળ: જૂનાગઢના માંગરોળમાં આવેલી શાક માર્કેટમાં શાકભાજીના નાના વેપારી પરેશાન થઈ રહ્યા છે. તેમને શાક માર્કેટ બહાર બેસવાનો વારો આવ્યો છે. સરકાર ડીજીટલ ઇન્ડિયાની વાતો કરે છે પણ આ વાત અહીં બીલકુલ પોકળ સાબીત થઈ રહી છે. શાક માર્કેટ કે જે રાજાશાહીમાં 1963ના વર્ષમાં બનાવવામાં આવી હતી, ત્યારબાદ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું રિનોવેશન કાર્ય કરવામાં આવ્યું નથી.

માંગરોળ શાકભાજી માર્કેટની જર્જરીત હાલત
author img

By

Published : Jul 28, 2019, 12:27 PM IST

આ અંગે વાત કરતા આશુબેનએ જણાવ્યું હતું કે, હાલ શાકભાજીના નાના નાના ગરીબ વેપારીની હાલત દયનીય બની ચુકી છે. ખાસ કરીને જોઈએ તો આ માંગરોળ માર્કેટમાં છત પણ નળીયાવાળી અને તુટેલી હાલતમાં જોવા મળી હતી. જેથી નાના વેપારી પોતાના ઉપર તાડપત્રી લગાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.ફાતીમા બેને જણાવ્યું કે, નાના વેપારીઓને શૌચાલય કે પાણી જેવી કોઈ પણ પ્રકારની સુવીધા નથી જેથી ધંધો કરતાં પોતાના ઘરે જવું પડે છે.

માંગરોળ શાકભાજી માર્કેટની જર્જરીત હાલત

મહત્વનું છે કે આ માર્કેટની અંદર નાના વેપારીઓ પોતાની શાકભાજી વેચવા આવે છે. કારણ કે અંદર ગમે ત્યારે જર્જરીત હાલતમાં પડેલી છત તૂટી પડવાનો ભય વેપારીઓમાં હોય છે.પરતું તંત્ર આની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લઈ રહ્યું. જેથી નગરપાલીકાને વધારે ભાડું ભરીને પણ બહાર બેસવું પડી રહ્યું છે.

આ માર્કેટમાં 50 વર્ષથી બેસતા એક મહીલાએ કહ્યું કે માત્ર મત મેળવવા રાજકારણીઓ આવે છે અને મત મળ્યા બાદ ગરીબો કયાં ગયા છે, તેની તેમને ખબર પણ નથી હોતી.જો હવે આ માર્કેટનું સમારકામ નહીં થાય તો જરૂરથી આ ધરાશાયી થશે અને અનેક જીંદગીઓને તેનો ભોગ બનવું પડશે.

આ શાક માર્કેટ રાજાશાહીના વખતમાં બનેલી છે અને ત્યાં બેસતા વેપારીઓએ કયારેય પણ તેનું સમારકામ કરતા જોયું નથી. ખાસ તો આ માર્કેટમાં કોઈ પાર્કીંગની પણ વ્યવસ્થા નથી અને નાના વેપારીઓ ભયના માર્યા બહાર બેસવા મજબૂર બની ગયા છે. નગરપાલીકાએ એટલા વર્ષના વેરાની વસુલાત કરીને કરાયું શુ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ માંગરોળની શાક માર્કેટ થી નાના નાના શાકભાજીના વેપારી થયા પરેશાન શાક માર્કેટ બહાર બેસવાનો આવ્યો વારો
સરકાર ડીજીટલ ઇન્ડીયાની વાતો કરેછે અને આ વાતો અહી બીલકુલ પોકળ સાબીત થાય છે જુઓ આ છે માંગરોળની શાક માર્કેટ કે જે રાજાશાહીમાં 1963 ની સાલમાં બનાવવામાં આવી હતી અને ત્યાર બાદ આજ દિવસ સુધી કશા પ્રકારનું શમારકામપણ કરાયું નથી
જયારે હાલ શાકભાજીના નાના નાના ગરીબ વેપારી ની હાલત દયનીય બની ચુકીછે
ખાસ કરીને જોઇએ તો આ માર્કેટમાં ઉપર છતપણ નળીયાવાળી અને તુટેલી ફાટેલી હાલતમાં જોવા મળી રહી છે જેથી નાના વેપારી પોતાના ઉપર તાલપતરી લગાવી પોતાનું ગુજરાન ચલાવી રહયા છે
બાઇટ = આશુબેન
જયારે નાના વેપારીઓને સોચાલય કે પાણી જેવી કશા પ્રકારની સુવીધાપણ નથી જેથી ધંધો કરતાં કરતાં પોતાના ઘરે બાથરૂમ જવુંપડે તેવુંપણ સામે આવ્યું છે
બાઇટ = ફાતમા બેન
જયારે ખાસ વાત કરીએ તો આ માર્કેટમાં અંદર નાના વેપારીઓ પોતાની શાકભાજી વેચવા અંદર જતાં ડરે છે કારણ કે અંદર ગમે ત્યારે દટાઇ જવાનો ભય સતાવી રહયો છે જેથી નગર પાલીકાને બહારનું વધારે ભાડું ભરીનેપણ બહાર બેસવા મજબુર બન્યા છે
જયારે આ માર્કેટમાં 50 વર્ષથી બેસતા એક મહીલાએ કહયું છે કે માત્ર મતો મેળવવા રાજકારણીઓ આવે છે અને મતો મળીયા બાદ ગરીબો કયાં ગયાછે તેની તેમને ખબરપણ નથી
જો હવે આ માર્કેટ નું સમારકામ નહી થાય તો જરૂરથી આ ઘરાશય થશે અને અનેક જીંદગીઓ જોખમાશે
બાઇટ = સલીમભાઇ
ખાસ વાત કરવામાં આવે તો આ શાક માર્કેટ રાજાશાહીના વખતમાં બનેલી છે અને ત્યાં બેસતા વેપારીઓએ કયારેયપણ તેનું સમારકામ કરતા જોયું નથી ખાસ તો આ માર્કેટમાં કોઇ પાર્કીંગનીપણ વ્યવસ્થા નથી અને નાના વેપારીઓ ભયના માર્યા બહાર બેસવા મજબુર બની ગયા છે તો નગર પાલીકાએ એટલા વર્ષના વેરાની વસુલાત કરીને કરાયું શુ તેવા સવાલો ઉઠી રહયા છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ માંગરોળની શાક માર્કેટ થી નાના નાના શાકભાજીના વેપારી થયા પરેશાન શાક માર્કેટ બહાર બેસવાનો આવ્યો વારો
સરકાર ડીજીટલ ઇન્ડીયાની વાતો કરેછે અને આ વાતો અહી બીલકુલ પોકળ સાબીત થાય છે જુઓ આ છે માંગરોળની શાક માર્કેટ કે જે રાજાશાહીમાં 1963 ની સાલમાં બનાવવામાં આવી હતી અને ત્યાર બાદ આજ દિવસ સુધી કશા પ્રકારનું શમારકામપણ કરાયું નથી
જયારે હાલ શાકભાજીના નાના નાના ગરીબ વેપારી ની હાલત દયનીય બની ચુકીછે
ખાસ કરીને જોઇએ તો આ માર્કેટમાં ઉપર છતપણ નળીયાવાળી અને તુટેલી ફાટેલી હાલતમાં જોવા મળી રહી છે જેથી નાના વેપારી પોતાના ઉપર તાલપતરી લગાવી પોતાનું ગુજરાન ચલાવી રહયા છે
બાઇટ = આશુબેન
જયારે નાના વેપારીઓને સોચાલય કે પાણી જેવી કશા પ્રકારની સુવીધાપણ નથી જેથી ધંધો કરતાં કરતાં પોતાના ઘરે બાથરૂમ જવુંપડે તેવુંપણ સામે આવ્યું છે
બાઇટ = ફાતમા બેન
જયારે ખાસ વાત કરીએ તો આ માર્કેટમાં અંદર નાના વેપારીઓ પોતાની શાકભાજી વેચવા અંદર જતાં ડરે છે કારણ કે અંદર ગમે ત્યારે દટાઇ જવાનો ભય સતાવી રહયો છે જેથી નગર પાલીકાને બહારનું વધારે ભાડું ભરીનેપણ બહાર બેસવા મજબુર બન્યા છે
જયારે આ માર્કેટમાં 50 વર્ષથી બેસતા એક મહીલાએ કહયું છે કે માત્ર મતો મેળવવા રાજકારણીઓ આવે છે અને મતો મળીયા બાદ ગરીબો કયાં ગયાછે તેની તેમને ખબરપણ નથી
જો હવે આ માર્કેટ નું સમારકામ નહી થાય તો જરૂરથી આ ઘરાશય થશે અને અનેક જીંદગીઓ જોખમાશે
બાઇટ = સલીમભાઇ
ખાસ વાત કરવામાં આવે તો આ શાક માર્કેટ રાજાશાહીના વખતમાં બનેલી છે અને ત્યાં બેસતા વેપારીઓએ કયારેયપણ તેનું સમારકામ કરતા જોયું નથી ખાસ તો આ માર્કેટમાં કોઇ પાર્કીંગનીપણ વ્યવસ્થા નથી અને નાના વેપારીઓ ભયના માર્યા બહાર બેસવા મજબુર બની ગયા છે તો નગર પાલીકાએ એટલા વર્ષના વેરાની વસુલાત કરીને કરાયું શુ તેવા સવાલો ઉઠી રહયા છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.