ETV Bharat / state

જૂનાગઢમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ, 70 લાખનો દારૂ ઝડપાયો - દારૂના નેટવર્કનો પર્દાફાશ

જૂનાગઢ: જેતપુર રોડ પરથી અંદાજીત 70 લાખનો પર પ્રાંતીય દારૂ ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીને આધારે LPG ટેન્કરની તપાસ કરતા તેમાં છુપાવીને લઇ જવાતો 1041 પેટી દારૂ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

adadad
author img

By

Published : Nov 21, 2019, 8:36 PM IST

Updated : Nov 21, 2019, 9:09 PM IST

જૂનાગઢમાંથી દારૂની થતી હેરાફેરીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. ધર વપરાશના LPG ટેન્કરમાંથી ગેસની જગ્યાએ 70 લાખનો દારૂ મળી આવ્યો હતો. જૂનાગઢ પોલીસે મળેલી પુર્વ બાતમીના આધારે જૂનાગઢ જેતપુર રોડ પર પડેલા ગેસના ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી 1041 પેટી પરપ્રાંતીય દારૂની બોટલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

70 લાખનો દારૂ ભરેલ LPG ટેન્કર ઝડપાયુ

દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો ગેરકાયદેસર ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવામાં આવતી હોય છે. જેને લઇને પોલીસ પણ વધુ સર્તક રહીને કામ કરી રહી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે જૂનાગઢ જેતપુર રોડ પર પાર્ક કરવામા આવેલા ગેસના એક ગેસના ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી 12502 દારૂની બોટલ મળી આવી હતી. જેને જપ્ત કરીને ટેન્કરના નંબર પરથી અજાણ્યા ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ભોજન પરસાળ કરતો એક યુવાન પણ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. ફરી આજે જૂનાગઢમાંથી ગેસનું ટેન્કર દારૂથી ભરેલું ઝડપાયું છે. જેને લઇ દારૂના વ્યવસાય સાથે સંકળાએલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Intro:જૂનાગઢમાંથી દારૂનું મોટું નેટવર્ક ઝડપાયું Body:જૂનાગઢમાંથી દારૂના નેટવર્કનો થયો પર્દાફાશ જેતપુર જૂનાગઢ રોડ પરથી અંદાજિત 70 લાખનો પર પ્રાંતીય દારૂ ઝડપાયો પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે એલપીજી ટેન્કરની તપાશ કરતા તેમાં છુપાવીને લઇ જવાતો 1041 પેટી દારૂ મળી આવતા પોલીસે વધુ તપાશ હાથ ધરી છે

જૂનાગઢ માંથી દારૂની થતી હેરાફેરીનો જૂનાગઢ તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે ઘર વપરાશના એલપીજી ટેન્કર માંથી ગેસની જગ્યાએ 70 લાખનો દારૂ મળી આવતા પોલીસે વધુ તપાશ હાથ ધરી છે જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે તપાશ કરતા જેતપુર જૂનાગઢ રોડ પર પડેલા ગેસના ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી 1041 પેટી પર પ્રાંતીય દારૂની બોટલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

દારૂના વ્યવસાય સાથે સન્કળાયેલા બુટલેગરો દ્વારા દારૂની જથ્થો ગેરકાયદે ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે જેને લઈને પોલીસ પણ વધુ સતેજ રહીને કામ કરી રહી હતી ત્યારે પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે જૂનાગઢ જેતપુર રોડ પર પાર્ક કરવામાં આવેલા ગેસના એક ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી 12,504 બોટલ દારૂની મળી આવી હતી જેને જપ્ત કરીને ટેન્કરના નંબર પરથી અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છેકે ગઈ કાલે ભોજન પરસાળ કરતો એક યુવાન પણ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો ત્યારે આજે જૂનાગઢ માંથી ગેસનું એક ટેન્કર દારૂથી ભરેલું ઝડપાયું છે જેને લઈને દારૂના વ્યવસાય સાથે સન્કળાયેલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

બાઈટ - 01 પ્રદીપસિંહ જાડેજા DYSP જૂનાગઢ Conclusion:12504 બોટલ ઝડપી પાડતી જૂનાગઢ તાલુકા પોલીસ
Last Updated : Nov 21, 2019, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.