જૂનાગઢમાં યુવતીની છેડતીને લઈને બે જૂથો વચે મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના 8 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડાયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી અને અંજપાભરી સ્થિતિ સર્જાઇ હતી. ફરી આવી કોઈ હિંસક અથડામણ ન થાય તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જૂનાગઢમાં યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ, 8 ઘાયલ
જૂનાગઢઃ જૂનાગઢમાં યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ મારામારીમાં 8 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી.
જૂનાગઢમાં યુવતીની છેડતીને લઈને બે જૂથો વચે મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના 8 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડાયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી અને અંજપાભરી સ્થિતિ સર્જાઇ હતી. ફરી આવી કોઈ હિંસક અથડામણ ન થાય તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જૂનાગઢમાં યુવતીની છેડતી બાબાતે જૂથ અથડામણ, 8 ઘાયલ
જૂનાગઢઃ જૂનાગઢના એક વિસ્તારમાં અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં 4 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવી છે.
જૂનાગઢના એક વિસ્તારમાં યુવતીની છેડતીને લઈને બે જૂથો વચે મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના 8 ઇસમો ઘાયલ થયાં હતાં. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, સમગ્ર વિસ્તાર સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સતર્કતા સાથે બંધોબસ્ત ગોઠવ્યો છે.
Conclusion: