ETV Bharat / state

International Tea Day 2022 દેશમાં ચા પીવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે - assam gold tea

જૂનાગઢમાં ચાના રસીકોએ સવારસવારમાં ચાની સૂચકી સાથે આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીની ( International Tea Day 2022) શરૂઆત કરી હતી. સમગ્ર ભારતમાં ચા પીવામાં ગુજરાતીઓએ સૌને પાછળ મૂકી દીધા છે તે તો સ્વાભાવિક છે. ત્યારે શા માટે આ દિવસનું મહત્વ છે ને શું છે ચાનો ઈતિહાસ (history of tea in India) આવો જોઈએ.

International Tea Day 2022 દેશમાં ચા પીવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે

author img

By

Published : Dec 15, 2022, 9:47 AM IST

આજે છે ચાનો આંતરરાષ્ટ્રીય દિવસ

જૂનાગઢ સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસની (International Tea Day 2022) ઉજવણી થઈ રહી છે. સમગ્ર વિશ્વને ચાની ભેટ ચીને આપી હોવાનો ઈતિહાસ (history of tea in India) જોવા મળે છે. ભારતમાં ચા લાવવાનું શ્રેય અંગ્રેજોને ફાળે જાય છે, પરંતુ આજે સમગ્ર ભારત વર્ષમાં ચાને નવી ઓળખ આપવાનું શ્રેય ગુજરાતની સાથે પ્રત્યેક ગુજરાતીના નામે અંકિત થયેલો છે. તો આજે જૂનાગઢમાં પણ ચા દિવસની ઉજવણી (In Junagadh Celebration of International Tea Day) કરવામાં આવી હતી.

આજે છે ચાનો આંતરરાષ્ટ્રીય દિવસ આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની (International Tea Day 2022) ઉજવણી થઈ રહી છે. સમગ્ર વિશ્વ સમક્ષ ચાની શોધ ચીનના એક પ્રાન્તના સમ્રાટ શેન નૃગે દ્વારા કરવામાં આવી હોવાનો ઈતિહાસ (history of tea in India) જોવા મળે છે. ચાના ઉત્પાદનમાં (production of tea in india) ચીન બાદ ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે.

ચા પીવામાં ગુજરાતીઓ મોખરે ભારતવર્ષમાં પણ ગુજરાતીઓ ચા પીવામાં સૌથી મોખરે છે. ગુજરાતમાં કોઈ પણ કામની શરૂઆત ચાથી થતી હોય છે. પછી ભલે તે પ્રસંગ લગ્નનો હોય કે, કોઈ દુઃખદ હોય ચાની શરૂઆતથી પ્રેમની શરૂઆત થતી હોય છે અને આજ ચા (International Tea Day 2022) કોઈ બ્રેકઅપના પ્રસંગે પણ આપવામાં આવે છે. આટલું મહત્વ ધરાવતી ચા આજે ગુજરાતના પ્રત્યેક ઘરનું પીણું છે. એવું કહીએ તો પણ ખોટું નથી. ચા ગુજરાતના પ્રત્યેક ઘરમાં માનસન્માન અને આદર સાથે પીવાતું રાજ્યનું પીણું પણ બની રહી છે.

એક લાખ રૂપિયા પ્રતિ એક કિલોના ભાવની પણ મળે છે ચા તાજેતરમાં જ અસમના ધોલાઘાટ જિલ્લામાં ગોલ્ડન ટી (assam gold tea) એક લાખ રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ છે. અત્યાર સુધીમાં ભારતમાં વેચવામાં આવેલી ચાનો સૌથી મોટો ભાવ આંકવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે ચા (International Tea Day 2022) એક આવશ્યક પીણું બની રહ્યું છે. ચાનો આગ્રહ પ્રત્યેક વ્યક્તિ રાખતો હોય છે. જો પ્રેમથી ચા ઓફર કરવામાં આવે તો ચાની એક ચૂસકી કોઈ પણ વ્યક્તિના તન અને મનને એકદમ સ્ફૂર્તિથી ભરી આપે છે. આ શક્તિ ચામાં જોવા મળે છે.

ચામાં રોગપ્રતિકારક શક્તિ હોવાનું અભ્યાસમાં સામે આવ્યું ચીનમાં થયેલા કેટલાક સંશોધનો મુજબ, ચામાં (International Tea Day 2022) રોગપ્રતિકારક શક્તિ હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે. ગુજરાતમાં ચા અને દરેક પ્રસંગનું પીણું બની રહ્યું છે અને તેથી ચા (International Tea Day 2022) વગર આજે પણ ગુજરાતમાં કોઈ પણ પ્રસંગ પૂર્ણ માનવામાં આવતો નથી દરેક પ્રસંગમાં આટલું મહત્વ ધરાવતી ચાનો આજે આંતરરાષ્ટ્રીય દિવસ છે.

ચાને અમૂલ્ય માનવામાં આવે છે આજે વિશ્વ ચા દિવસ નિમિત્તે ચાના શોખીન ચાને કંઈક અનોખી અને અલગ રીતે મૂલવે છે. ચાના રસિક વિભાકર જાની જણાવે છે કે, ચાએ તમામ સુખદુઃખનું સાક્ષી છે. મિત્રતાનો અહેસાસ ચાની એક પ્યાલી આજે પણ કરાવી જાય છે. જીવનમાં ચાનું મહત્વ દરેક પ્રસંગ સાથે જોડાયેલું છે. ચાની ચૂસકી સૌથી મોટા સારા કે માઠા પ્રસંગોને મૂલવી જાય છે. ચાનો એક ઘૂંટ દરેક વ્યક્તિના તન અને મનમાં એક અનોખી તાજગીનો સંચાર કરે છે અને જો આ ચા એક મિત્ર સાથે પીવાતી હોય તો તે ચાને (International Tea Day 2022) અમૂલ્ય માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.