જૂનાગઢ જિલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વિવિધ સરકારી કર્મચારીઓપોતાની પડતર માગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવીરહ્યાંછે. ત્યારે તલાટી, આરોગ્ય, આશા વર્કર, મહેસુલી કર્મચારી તેમજ શિક્ષકો બાદ આજે ટીબી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ પણ હડતાલ પર ઉતાર્યા છે. તેઓએપોતાનીવર્ષો જૂની અને પડતર માગોને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી.
જૂનાગઢમાં ટીબી હોસ્પિટલના સરકારી કર્મચારીઓ હડતાલ પર
જૂનાગઢ: શહેરમાં એક પછી એક કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. ત્યારે આંગણવાડી, આરોગ્ય, તલાટી તેમજ મહેસુલી બાદ ટીબી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર માગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વિવિધ સરકારી કર્મચારીઓપોતાની પડતર માગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવીરહ્યાંછે. ત્યારે તલાટી, આરોગ્ય, આશા વર્કર, મહેસુલી કર્મચારી તેમજ શિક્ષકો બાદ આજે ટીબી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ પણ હડતાલ પર ઉતાર્યા છે. તેઓએપોતાનીવર્ષો જૂની અને પડતર માગોને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી.
જૂનાગઢમાં સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે
જૂનાગઢ: જૂનાગઢમાં એક પછી એક કર્મચારીઓ કરી રહયા છે આંદોલન. આંગણવાડી, આરોગ્ય, તલાટી, મહેસુલી બાદ ટીબી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર માગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા તેમની પડતર માગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે.
તલાટી,આરોગ્ય,આશા વર્કર,મહેસુલી કર્મચારી શિક્ષકો બાદ આજે ટીબી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા તેમની વર્ષો જૂની અને પડતર માગોને લઈને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. સરકાર સામે તેમની પડતર માગની રજૂઆત કરી હતી.
Conclusion: