ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા કલેક્ટરે 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત

author img

By

Published : Nov 14, 2019, 7:19 PM IST

જૂનાગઢ: વડાપ્રધાન મોદીના સ્વપ્નનો પ્રોજેક્ટ એટલે ગિરનાર 'રોપ વે'. ગત બે વર્ષથી આ 'રોપ વે' બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે જિલ્લા કલેક્ટરે સાઈટની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટરે 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત

વડાપ્રધાન મોદીના સ્વપ્નનો પ્રોજેક્ટ એટલે ગિરનાર 'રોપ વે'. ગત 2 વર્ષથી આ 'રોપ વે'નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભવિષ્યમાં એશિયાના સૌથી ઊંચો બનનાર આ 'રોપ વે'ને આગામી મહિનામાં રાષ્ટ્રની સંપત્તિ જાહેર કરી દેવામાં આવે તો પણ નવાઈ નહીં.

જિલ્લા કલેક્ટરે 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમા બનાવીને ગુજરાત પહેલાં સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના પર આકર્ષિત કરી ચુક્યું છે. જ્યારે હવે રોપ વે બનાવીને ભારતને આકર્ષિત કરવાથી થોડા પગલાં દુર છે. રોપ વે બન્યા પહેલાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર પણ કામને લઇને ઉત્સુક જોવા મળ્યા અને માટે જ તેઓ 'રોપ-વે'ની મુલાકાત લેવાનું ચુક્યા નહીં. જિલ્લા કલેક્ટરે મુલાકાત કરીને કામની પ્રગતીનો ચિતાર મેળવ્યો હતો અને સાથે જ આગામી મહિનામાં 'રોપ વે' તૈયાર થઇ જવાની આશા વ્યક્ત કરી હતી.

Intro:ગીરનાર રોપવે કામની પ્રગતિનો ચિતાર મેળવતા જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી

Body:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમો અને એશિયા નો સૌથી ઊંચો રોપ વે જૂનાગઢના ગિરનાર પર્વત પર બની રહ્યો છે ત્યારે આ કામની પ્રગતિનો ચિતાર મેળવવા જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ રોપ વે સાઇડની મુલાકાત કરીને કામની પ્રગતિનો ચિતાર અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નનો પ્રોજેક્ટ એટલે જૂનાગઢના ગિરનાર પર્વત પર બની રહેલો ગિરનાર રોપ વે આ રોપવે એશિયા નો સૌથી ઊંચો રોપવે બનવાની તરફ આગળ ધપી રહ્યો છે છેલ્લા બે વર્ષથી આ રોપવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું જે આજે પણ સતત ચાલુ જોવા મળી રહ્યું છે આગામી મહિનાઓમાં આ રોપ વે રાષ્ટ્રની સંપત્તિ જાહેર થાય અને દેશના યાત્રિકોને તેનો લાભ મેળવે તેવી આશાઓ બંધાઈ રહી છે

ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો સૌરભ પારધીએ આજે રોપ-વે સાઇટની મુલાકાત કરી હતી તેમની સાથે અંબાજી ના મહંત તનસુખ ગીરી બાપુ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટરો પ્રદિપ ખીમાણી અને યોગી પઢિયારે પણ હાજરી આપી હતી જિલ્લા કલેક્ટરે રોપ વે ના નિર્માણ સાથે સંકળાયેલ ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે સમગ્ર કામને લઈને ચર્ચાઓ કરી હતી અને કામની પ્રગતિનો અહેવાલ તેમણે અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો આગામી મહિનાઓમાં આ રોપ વે તૈયાર થઈ જવાની આશા ઓ પણ જિલ્લા કલેક્ટરે વ્યક્ત કરી હતી

બાઈટ 1 ડો.સૌરભ પારધી જિલ્લા કલેકટર જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.