રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આયોજીત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. ખેડૂત સંમેલનમાં વિજય રૂપાણીની હાજરીમાં જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે તેવી રાજકીય ચર્ચાઓ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં થતી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી વખતે પણ જવાહર ચાવડાએ જે પ્રકારે કેસરીયો ખેસ ધારણ કરીને કોંગ્રેસને ચોંકાવી દીધી હતી. તેવી જ રીતે કોંગ્રેસના કોઈ વરિષ્ઠ નેતા કે મોટા ગજાના રાજકારણી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. જ્યારે મુખ્યપ્રધાન ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. ત્યારે જો ભાજપ કોઈ મોટા કોંગ્રેસી નેતાને ભાજપમાં લાવવામાં સફળતા મળે તો ભાજપ માટે જૂનાગઢ જિલ્લામાં તેને શુંકનવંતુ માનવામાં આવી રહ્યું છે.
આજે મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે, વિસાદવદરના ખેડૂત સંમેલનમાં આપશે હાજરી
જૂનાગઢ : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજ રોજ જૂનાગઢ જિલ્લાના ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂત સંમેલન ભાજપ માટે શુંકનવંતુ બને તેવું લાગી રહ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આયોજીત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. ખેડૂત સંમેલનમાં વિજય રૂપાણીની હાજરીમાં જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે તેવી રાજકીય ચર્ચાઓ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં થતી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી વખતે પણ જવાહર ચાવડાએ જે પ્રકારે કેસરીયો ખેસ ધારણ કરીને કોંગ્રેસને ચોંકાવી દીધી હતી. તેવી જ રીતે કોંગ્રેસના કોઈ વરિષ્ઠ નેતા કે મોટા ગજાના રાજકારણી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. જ્યારે મુખ્યપ્રધાન ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. ત્યારે જો ભાજપ કોઈ મોટા કોંગ્રેસી નેતાને ભાજપમાં લાવવામાં સફળતા મળે તો ભાજપ માટે જૂનાગઢ જિલ્લામાં તેને શુંકનવંતુ માનવામાં આવી રહ્યું છે.
આવતીકાલે મુખ્યપ્રધાન જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ખેડૂત સંમેલનમાં આપશે હાજરી
Body:આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જીલ્લાના ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે આવતીકાલના ખેડૂત સંમેલન માં કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે જેને લઇને આવતીકાલનું ખેડૂત સંમેલન ભાજપ માટે શુકનવંતુ બને તેવું લાગી રહ્યું છે
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આયોજીત ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે આવશે ખેડૂત સંમેલનમાં વિજય રૂપાણીની હાજરીમાં જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે તેવી રાજકીય ચર્ચાઓ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ચર્ચા થતી જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી વખતે પણ જવાહર ચાવડાએ જે પ્રકારે કેસરીયો ખેસ ધારણ કરીને કોંગ્રેસને ચોંકાવી દીધી હતી તેવી જ રીતે આવતીકાલે પણ કોંગ્રેસના કોઈ વરિષ્ઠ નેતા કે મોટા ગજાના રાજકારણી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે જેને લઇને જૂનાગઢના રાજકારણમાં ચર્ચાઓ જોવા મળી રહી છે આવતીકાલે જ્યારે મુખ્યપ્રધાન ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે ત્યારે જો ભાજપને કોઈ મોટા કોંગ્રેસી નેતા ને ભાજપમાં લાવવામાં સફળતા મળે તો ભાજપ માટે જૂનાગઢ જિલ્લામાં તેને શુકનવંતુ માનવામાં આવી રહ્યું છે
Conclusion: