ETV Bharat / state

કેશોદના અજાબ ગામે મહાકાય મગરને પકડવા રેસ્કયુ હાથ ધરાયું

જૂનાગઢ: જિલ્લાના કેશોદના અજાબ ગામે સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર જોવા મળતા અફરાતફરી મચી ગઈ હતી. કેશોદ વન વિભાગ દ્વારા કરવામાં આવેલા રેસ્કયુમાં સાસણના ડેમ વિસ્તારમાં મગરને છોડવામાં આવશે.

junagadh
author img

By

Published : Jul 25, 2019, 10:06 PM IST

મળતી વિગતો મુજબ, કેશોદના અજાબ ગામે સોસાયટી વિસ્તારમાં મગર આવી ચડ્યો હતો. જેની જાણ વનવિભાગને કરાતા રેસ્કયુ ટીમે મગરને પકડવાની કામગીરી શરૂ કર્યાની ગણતરીની મિનિટોમાં મગરને રેસ્કયુ કરી વનવિભાગે કબજે કરી લીઘી હતી.

કેશોદના અજાબ ગામે મહાકાય મગરને પકડવા રેસ્કયુ હાથ ધરાયું

આ મગરને સાસણ વિસ્તારનાં ડેમમાં છોડવામા આવશે. RFO કેશોદના ફલદુ સાહેબના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર કોડીયાતર સાહેબ તેમજ ટ્રેકર ટીમના અભય વ્યાસ નિરવ લશ્કરી અને પાર્થ રાવરાણી દ્વારા રેસ્કયુની સફળ કામગીરી સમયસર કરવામાં આવતા લોકો દ્વારા પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

અવારનવાર વન્ય પ્રાણીઓ જેવા કે દિપડા, અજગર, સાપ, સિંહ જેવા જાનવરો ગીર બોર્ડરનું ગામ હોય કેશોદ વન વિભાગ દ્વારા તાત્કાલીક સેવા પૂરી પાડવાથી કયારેય માનવ ઈજાનો બનાવ બન્યો નથી. લોકોમાં પણ જાગૃતતા આવી હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

Intro:Keshod na ajab game magar pakdayoBody:એંકર
જુનાગઢ ના કેશોદ ના અજાબ ગામે સોસાયટી ના રહેણાક વિસ્તાર મા મગર જોવા મળતા કેશોદ વન વિભાગ દ્ભવારા કરવા મા આવેલૂ રેસ્કયુ સાસણ ના ડેમ વિસ્તાર મા છોડવામા આવશે*
*કેશોદ ના અજાબ ગામે સોસાયટી વિસ્તાર મા મગર આવી ચડયો વનવિભાગ ને જાણ કરાય રેસ્કયુ ટીમ દ્ભવારા મગર ને પકડવા ની કામઞીરી શરૂ કરાય ગણતરી ની મીનીટો મા મગર ને રેસ્કયુ કરી લઈ વનવિભાગે કબજે લીઘી મગરને સાસણ વિસ્તાર ના ડેમ મા છોડવા મા આવશે R,F,O કેશોદ ના ફલદુ સાહેબ ના માગૅદૅશન નીચે ફોરેસ્ટર કોડીયાતર સાહેબ તેમજ ટ્રેકર ટીમ ના અભય વ્યાસ નિરવ લશકરી અને પાથૅ રાવરાણી દ્ભવારા રેસ્કયુ ની સફળ કાગીરી સમયસર કરવામા આવતા લોકો દ્ભવારા પ્રસંસનિય કામગીરી ને બિરદાવિ હતી અવાર-નવાર વન્ય પ્રાણી ઓ આવી ચડતા હોયદિપડા,અજગર,સાપ,સિહ જેવા જનાવરો ગીર બોડૅર નુ ગામ હોય કેશોદ વન વિભાગ દ્ભવારા તાતકાલીક સેવા પૂરી પાડવા થી કયારેય માનવ ઈજા નો બનાવ નથી બનયો લોકો મા પણ જાગૃતા આવી હોય તેવુ જોવા મલી રહયુ છે સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ :- બી.ડી.કોડીયાતર (રાઉન્ડ ફોરેસ્ટર-અજાબ)

Conclusion:એંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.