ETV Bharat / state

જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોયને માર માર્યો - latestgujaratinews

જામનગર: શહેરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોય પર હુમલાની ઘટના સામે આવી છે. શહેરની જી.જી.હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોયને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. વોર્ડ બોયને માથાના ભાગે ઇજા પહોચી હતી. જેની હોસ્પિટલના ડીન નંદિની બરાઈને લેખિતમાં રજુઆત કરાઇ હતી.

જામનગર
etv bharat
author img

By

Published : Jan 21, 2020, 4:43 PM IST

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક વોર્ડ બોય પર દર્દીના સગાએ હુમલો કર્યો હતો. તેમજ સ્ટાફને પણ ધાક ધમકી આપવામાં આવી હતી. આ પછી વોર્ડ બોય અને સિસ્ટર દ્વારા એકત્ર થઇને જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.

જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોયને માર માર્યો

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એમ.એસ -6, નંબરના વોર્ડમાં વોર્ડ બોય નારણભાઈ મંઘોડિયા આજે પોતાની ફરજ ઉપર હતા. ત્યારે સારવાર હેઠળ રહેલા દર્દી મનસુર સીદીકભાઈ ગંઢારના સગાઓએ વોર્ડ બોય ઉપર હુમલો કર્યો હતો,અને અન્ય સ્ટાફ ને પણ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. હુમલાના આ બનાવમાં વોર્ડ બોય નારણભાઈને માથામાં ઇજા પહોચી હતી.

આ સમગ્ર ઘટના બાદ હોસ્પિટલનો તમામ વોર્ડ બોય,સિસ્ટર એકત્ર થઈ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.નંદિની બાહેરીને લેખિત રજુઆત કરી હતી કે, તેમનાં વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી. સીસીટીવી કેમેરા પણ ચાલુ નથી. આ બાબતે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ સુવિધા સ્તવરે પૂરી પાડવી જરૂરી છે.

Intro:Gj_jmr_02_hospital humlo_av_7202728_mansukh

જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ બ્રધરને માર માર્યો

જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ બ્રધર પર હુમલો ઘટના સામે આવે છે....જી.જી.હોસ્પિટલમાં દર્દીના સગાએ બ્રધરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે....બ્રધરને માથાના ભાગે થઈ ઇજા....હોસ્પિટલના ડીન નંદિની બરાઈને લેખિતમાં કરાઈ રજુઆત..
વોર્ડમાં સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડની કરી માંગ
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક બ્રધર ઉપર આજે દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો .અને સ્ટાફને પણ ધાક ધમકી આપવામાં આવી હતી. આ પછી બ્રધર્સ, અને સિસ્ટર દ્વારા એકત્ર થઇને જી.જી.હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એમ.એસ -૬, નંબર ના વોર્ડ માં બ્રધર નારણભાઈ મંઘોડિયા આજે પોતાની ફરજ ઉપર હતા ત્યારે તેમના વોર્ડ માં સારવાર હેઠળ રહેલા દર્દી મનસુર સીદીકભાઈ ગંઢાર ના સગાઓ એ બ્રધર ઉપર હુમલો કર્યો હતો.અને અન્ય સ્ટાફ ને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી. હુમલા ના આ બનાવ માં બ્રધર નારણભાઈ ને માથા માં ઇજા થવાથી તેમને સારવાર આપવામાં આવી હતી.

આ પછી હોસ્પિટલ ના તમામ બ્રધર,સિસ્ટર એકત્ર થયા હતા અને હોસ્પિટલ ના તબીબી અધિક્ષક ડો.નંદિની બાહેરી ને લેખિત રજુઆત કરી હતી, કે તેમનાં વોર્ડ માં સિક્યુરિટી ગાર્ડ ની સુવિધા નથી અને સીસીટીવી કેમેરા પણ ચાલુ નથી. આ બાબતે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરવા માં આવી છે.પરંતુ તેને લક્ષ મા લેવા માં આવી નથી.આ સુવિધા સ્તવરે પૂરી પાડવી જરૂરી છે.

Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.