ETV Bharat / state

sexually harassment in gg hospital - ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ, આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ - sexually harassment in gg hospital

જામનગર શહેરમાં આવેલી જી. જી. હોસ્પિટલ ( G G Hospital )માં ફરજ બજાવતી 60થી70 યુવતી યૌન શોષણ ( sexually harassment in gg hospital )નો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. જામનગર કોવિડ હોસ્પિટલ ( G G Hospital ) આરોગ્ય કર્મીએ આ અંગે માહિતી આપી હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

sexually harassment in gg hospital
sexually harassment in gg hospital
author img

By

Published : Jun 16, 2021, 10:38 PM IST

  • જામનગર કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ
  • ત્રણ સુપરવાઇઝર દ્વારા યુવતીઓને પોતાના તાબે થવા માટે કરતા હતા મજબૂર
  • જામનગર કોવિડ હોસ્પિટલના આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ

જામનગર : શહેરમાં આવેલી જી. જી. હોસ્પિટલ ( G G Hospital )માં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીએ આક્ષેપ કર્યા છે કે, જામનગરની જી. જી. હોસ્પિટલમાં એટેન્ડસ્ તરીકે ફરજ બજાવતી યુવતીઓ સાથે યૌન શોષણ ( sexually harassment in gg hospital ) કરવામાં આવી રહ્યું છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણની ઘટના

આરોગ્ય કર્મચારીએ આક્ષેપ કર્યા છે કે, કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીઓ અવારનવાર યૌન શોષણ ( sexually harassment in gg hospital )નો શિકાર બનાવવામાં આવતી હતી. અત્યાર સુધીમાં 60થી 70 યુવતીઓની જાતીય સતામણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા ત્રણ સુપરવાઇઝર્સ અવારનવાર ફોન અને મેસેજ દ્વારા આ યુવતીઓને પોતાના તાબે થવા માટે મજબૂર કરતા હતા.

ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ, આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ

ત્રણ સુપરવાઈઝર યુવતીઓ બનાવતા હતા શિકાર

જામનગરના જાણીતા સામાજિક કાર્યકર્તા શીતલ શેઠ તેમજ અન્ય મહિલાઓ જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે પહોંચી હતી. અહીં આરોગ્ય કર્મચારીને પણ સાથે રાખવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મચારીએ પોતાનું નામ જાહેર કર્યું નથી પણ તેમણે જે આક્ષેપો કર્યા છે, તે સંગીન આક્ષેપ છે. જામનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જણાવી રહ્યા છે કે, આવી ઘટનાઓ બની નથી. જો કે, ખુદ જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીએ જ આ આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.