ETV Bharat / state

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી

જામનગરમાં અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રોલ શહેર ખાતેના જી. એમ. પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટર અને ધ્રોલ સી.એચ. સી. ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મૂલાકાત લઈને જિલ્લા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કન્યા છાત્રાલય ખાતે કાર્યરત શ્રી ઉમા કોવિડ કેર સેન્ટરમાં OPD વધારી વધુ દર્દીઓને સૂવિધા આપવા માટે સુચના આપી હતી.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી

author img

By

Published : May 4, 2021, 11:11 AM IST

  • ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોવિડ કેર સેન્ટરની મૂલાકાત કરી
  • દાખલ દર્દીઓને ખૂબ જલ્દી સ્વસ્થ થવા માટેની શુભેચ્છાઓ આપી
  • ઓક્સિજન ફલોમીટર, ઓક્સિજનના બાટલા વગેરે વ્યવસ્થાઓ જિલ્લા પંચાયતને કરવા સૂચન કર્યું

જામનગર : અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રોલ શહેર ખાતેના જી. એમ. પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટર અને ધ્રોલ સી.એચ. સી. ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મૂલાકાત લઈને જિલ્લા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓક્સિજન, દવાઓ, બેડની ક્ષમતા અને ડૉક્ટરો, નર્સ વગેરે સારવારલક્ષી પરિમાણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકના અંતે પ્રધાને જી. એમ. પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લઈને દાખલ દર્દીઓને ખૂબ જલ્દી નિરોગી થઈ સ્વસ્થ થવા માટેની શુભેચ્છાઓ આપી હતી.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી
આ પણ વાંચો : ઘોઘામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભશ્રી ઉમા કોવિડ કેર સેન્ટરમાં OPD વધારી વધુ દર્દીઓને સૂવિધા આપવા માટે સુચના આપી

મૂલાકાત પછી પ્રધાને જણાવ્યું હતું કે, હાલ સી.એચ. સી. ધ્રોલ ખાતે 23 બેડની ક્ષમતાનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમાં 18 દર્દીઓ દાખલ છે. તેને 31 ઓક્સિજન સાથે સજ્જ બેડ સૂધીની ક્ષમતામાં પરિવર્તિત કરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે. આ માટે ઓક્સિજન ફલોમીટર, ઓક્સિજનના બાટલા વગેરેની વ્યવસ્થાઓ જિલ્લા પંચાયત દ્વારા કરવા સૂચન કર્યું હતું. સાથે જ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત શ્રી ઉમા કોવિડ કેર સેન્ટરમાં OPD વધારી વધુ દર્દીઓને સૂવિધા આપવા માટે સુચના આપી હતી.

આ પણ વાંચો : કોવિડ સેન્ટર ખુલ્લૂં મુકવાના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠક અને મૂલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ, તાલુકા પંચાયત સદસ્ય જયંતિલાલ કગથરા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલ મુંગરા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરત દલસાણીયા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા, યુવા ભાજપ નેતા હિતેશ ભોજાણી, તુષાર ભાલોડીયા તથા કોવિડ કેર સેન્ટરના ટ્રસ્ટી રમેશ જાકાસણી, અનિલ ભૂત, ડૉક્ટર વિશાલ ઘાટલોડિયા, વિજય કાસુન્દ્રા, ગોવિંદ દલસાણીયા, પ્રાંત અધિકારી ધ્રોલ હેતલ જોશી, તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.