જામનગરનાઃ રંગમતી સોસાયટીમાં રહેતી નાજમીન રાણી ઉંમર વર્ષ 33 પરિણીતાને લગ્નજીવન દરમિયાન ઘરમાં અપશબ્દો બોલી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી પરેશાન કરવામાં આવતા હતી. ઉપરાંત પતિ એ 3 વાર તલાક તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી, બનાવ અંગે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ,સાસરા,સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં ત્રિપલ તલાખનો પહેલો કિસ્સો, પરિણીતાને 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી
પરણીતાને લગ્નજીવન દરમિયાન ત્રાસ આપી પતિએ 3 વખત તલાક બોલીને પરણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. ગત વર્ષે સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરી હતી.આ મામલે દેશભરમાં ભારે ચર્ચા પણ જાગી હતી.
જામનગરઃ પ્રથમ કિસ્સો ટ્રિપલ તલાકનો, પરિણીતાને 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી
જામનગરનાઃ રંગમતી સોસાયટીમાં રહેતી નાજમીન રાણી ઉંમર વર્ષ 33 પરિણીતાને લગ્નજીવન દરમિયાન ઘરમાં અપશબ્દો બોલી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી પરેશાન કરવામાં આવતા હતી. ઉપરાંત પતિ એ 3 વાર તલાક તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી, બનાવ અંગે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ,સાસરા,સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Intro:Gj_jmr_05_tripal talaq_av_7202728_mansukh
જામનગરમાં પ્રથમ કિસ્સો ટ્રિપલ તલાકનો આવ્યો....પરિણીતાને તલાક તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી
સરકાર દ્વારા ત્રિપલ તલાકનો કાયદો અમલ થયા બાદ જામનગરમાં ત્રણ કલાક નો પહેલો કિસ્સો સામે આવ્યો છે આ મામલે પતિ સહિતના સાસરીયાઓ સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે..
જામનગરમાં રંગમતી સોસાયટીની પરિણીતાને લગ્નજીવન દરમિયાન ત્રાસ આપી પતિ એ ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મુકી છે.... ગત વર્ષે સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરી હતી અને આ મામલે દેશભરમાં ભારે એવી ચર્ચા પણ જાગી હતી લાંબા સમય સુધી જ ચાલેલી કાર્યવાહીના અંતે ત્રિપલ તલાકનો અમલના આદેશ અપાયા હતા દરમિયાન ત્રણ તલાકનું પહેલો કિસ્સો જામનગરમાં બહાર આવ્યું છે......
જામનગરના રંગમતી સોસાયટીમાં રહેતી નાજમીન રાણી ઉંમર વર્ષ 33 નામની પરિણીતાએ અને લગ્નજીવન દરમિયાન અપશબ્દો બોલી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી હતી ઉપરાંત ફરિયાદીના પતિ એ ત્રણ વાર તલાક તલાક આપી ઘરમાંથી કાઢી મુકી હતી.....
બનાવ અંગે નાજમીન દ્વારા ગઈકાલે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ,સાસરા,સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છેBody:MsConclusion:Jmr

Last Updated : Jan 22, 2020, 8:22 PM IST