ETV Bharat / state

જામનગરની સુભાષ માર્કેટમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા

જામનગરઃ શહેરમાં આવેલા સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં જામનગર એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ એસ્ટેટ વિભાગે 25 જેટલી રેકડીઓને જપ્ત કરી છે.

illegal pressures removed
author img

By

Published : Jul 27, 2019, 8:14 PM IST

જામનગરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને હવાઈ ચોક અને સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અનેક લારીઓ રાખવામાં આવી હતી. જેથી એસ્ટેટ શાખાના કર્મચારી રાજભા ચાવડા, સુભાષભાઈ ભાનુશાળી સહિતના કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ સમગ્ર દબાણ હટાવવાની કાર્યવાહીમાં જોડાયો હતો.

ગેરકાયદેસર દબાણો હટાવાયા

Intro:Gj_jmr_01_daban_avb_7202728_mansukh

જામનગરમાં સુભાષ શાક માર્કેટમાંથી 25 રેકડીઓ જપ્ત કરતું એસ્ટેટ વિભાગ

બાઈટ: રાજભા ચાવડા,એસ્ટેટ કર્મચારી

જામનગરમાં શાખા દ્વારા સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.... એસ્ટેટ શાખાએ ૨૫ જેટલી રેકડીઓ જપ્ત કરી છે.... દબાણ હટાવવાની કાર્યવાહી માં પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો....

જામનગરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે.... ખાસ કરીને હવાઈ ચોક અને સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અનેક લારીઓ રાખવામાં આવી હતી.....

એસ્ટેટ શાખાના કર્મચારી રાજભા ચાવડા અને સુભાષભાઈ ભાનુશાળી સહિતના કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ સમગ્ર દબાણ હટાવવાની કાર્યવાહી માં જોડાયો હતો.....

જામનગરના ભીડભાળ વાળા આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે.....

Body:મનસુખ સોલંકી

Conclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.