ETV Bharat / state

જામનગરમાં ગોકુલનગરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી... - Gujarat

જામનગર: જિલ્લાના ગોકુલનગરમાં કચ્છી દાબેલી નામની દુકાન પાસે ઝૂંપડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી છે. આ કોઈએ હત્યા કરી છે કે તે કુદરતી રીતે અવસાન પામ્યો છે આ બાબતે હજી પણ કોઇ ખુલાસો નથી થયો.

yyyyy
author img

By

Published : May 8, 2019, 4:59 AM IST

જામનગરના ગોકુલનગરમાં રહેતા મહેન્દ્ર સિંહ જાડેજા રાત્રે આઠ વાગ્યા સુધી ઘરે જ હતાં અને વહેલી સવારે તેમની લાશ મળી આવી હતી. મૃતકના પરિજનો આ બાબતે આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમની હત્યા કરવામાં આવી છે. આ બાબતે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગોકુલનગરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી...

R-GJ-JMR-04-07MAY-SANKASPD MOT-7202728

જામનગરમાં ગોકુલનગરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી...

Feed ftp

જામનગરના ગોકુલનગરમાં કચ્છી દાબેલી પાસે ઝૂંપડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી છે..કોઈએ હત્યા કરી છે કે કુદરતી અવસાન તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે....

જામનગરના ગોકુલનગરમાં રહેતા મહેન્દ્ર સિંહ જાડેજા રાત્રે આઠ વાગ્યા સુધી ઘરે જ હતાં અને વહેલી સવારે તેમની લાશ મળી છે.....જો કે પરિજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે તેંમની ખૂન થયું છે....

જો કે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે ખૂન થયું છે કે કુદરતી મૃત્યુ તે તો તપાસમાં બહાર આવશે....
જો કે જોકે મહેન્દ્રસિંહ ના પરિવારજનો જણાવી રહ્યા છે કે તેમનું મર્ડર કરવામાં આવ્યું છે.... ખરી હકીકત તો પીએમ રિપોર્ટ બાદ જ આવશે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.