ETV Bharat / state

ગીર સોમનાથનું એક એવું ગામ છે, જ્યાં છ ટર્મથી ફક્ત મહીલાઓજ સંભાળે છે સરપંચનું પદ જાણો તે ગામ વિશે...

ગીર સોમનાથનું બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠી વખત કોઇ પણ પ્રકારની ચૂંટણી(Only women have held the post of sarpanch for six terms) યોજાયા વગર મહિલા સરપંચ તરીકે ફરજ બજાવશે.

ગીર સોમનાથનું એક એવું ગામ છે, જ્યાં છ ટર્મથી ફક્ત મહીલાઓજ સંભાળે છે સરપંચનું પદ જાણો તે ગામ વિશે...
ગીર સોમનાથનું એક એવું ગામ છે, જ્યાં છ ટર્મથી ફક્ત મહીલાઓજ સંભાળે છે સરપંચનું પદ જાણો તે ગામ વિશે...
author img

By

Published : Dec 6, 2021, 7:05 AM IST

  • આઝાદી બાદ ક્યારેક પણ બાદલપરામાં ચૂંટણી યોજાઈ નથી
  • છેલ્લી છ ટર્મથી મહીલાઓ સંભાળે છે સુકાની પદ
  • બાદલપરા ગામને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે

બાદલપરા: ગીર સોમનાથમાં આવેલ બાદલપરા ગામમાં સતત છઠી વખત કોઇ પણ પ્રકારની ચૂંટણી વગર મહિલા સરપંચ તરીકે પોતાની ફરજ(Only women have held the post of sarpanch for six terms) બજાવશે જે અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે. સામાજિક અને સર્વાંગી વિકાસના પર્યાય એવા બાદલપરા ગામમાં મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પુરું આપાવામાં આવે છે. મહિલાઓ આ ગામમાં 20 વર્ષથી ગ્રામપંચાયતમાં સતાનું સુકાન સંભાળે છે.

ગીર સોમનાથનું એક એવું ગામ છે, જ્યાં છ ટર્મથી ફક્ત મહીલાઓજ સંભાળે છે સરપંચનું પદ જાણો તે ગામ વિશે...

બાદલપરા ગામ અનેક એવોર્ડથી વિજેતા બન્યું છે

મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગામ બનાવવામાં સફળ રહી છે. ગામમાં સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નળ સુવિધા પણ આપવામાં આવી છે. ગામમાં આ વખતે અનુસૂચિત અનામત હોવાથી અનુસૂચિત સમુદાય માંથી મુક્તાબેન વાળા સરપંચ, કછોટ પુરીબેન વિજયભાઈ ઉપસરપંચ, બારડ નયનાબેન રામભાઈ, ચાવડા કોમલબેન કિશોરભાઈ, પંપાણીયા રમાબેન માંડણભાઈ, બારડ રાજીબેન રમેશભાઈ, સોલંકી અર્ચનાબેન નરેન્દ્રભાઈ, સોલંકી મંજુબેન દેવસીભાઈ વગેરેની સદસ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. છેલ્લી પાંચ ટર્મમાં એટલે કે વિસ વર્ષમાં મહિલા શાશનમાં બાદલપરા ગામ અનેક એવોર્ડથી વિજેતા બન્યું છે.

આ પણ વાંચો : Election boycott in Bolav Village : બોલાવ ગામના લોકોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

આ પણ વાંચો : Gram Panchayat Election 2021 : આસુરા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોના હિસાબ સાથે મત લેવા આવવાના બેનર લાગ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.