ETV Bharat / state

ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ, દિલ્હીમાં મોદીની અધ્યક્ષતામાં થશે બેઠક - ભાજપ દ્વારા અંતિમ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) અંતર્ગત ભાજપ પક્ષે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાન હેઠળ 182 વિધાનસભા (182 Assembly seat)બેઠકના મુદત્યાઓનું ત્રણ દિવસ સુધી મંથન કર્યું હતું, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 14 નવેમ્બરનો દિવસ ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી જઈને પ્રથમ તબક્કાની બેઠક પર ઉમેદવારો અંતિમ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Etv Bharat ભાજપ દ્વારા અંતિમ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા શરૂ, દિલ્હીમાં મોદીની અધ્યક્ષતામાં થશે બેઠક

author img

By

Published : Nov 7, 2022, 8:11 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) અંતર્ગત ભાજપ પક્ષે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાન હેઠળ 182 વિધાનસભા બેઠકના (182 Assembly seat) ઉમેદમાર માટે ત્રણ દિવસ સુધી મંથન કર્યું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 14 નવેમ્બરનો દિવસ ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી જઈને પ્રથમ તબક્કાની બેઠક પર ઉમેદવારો અંતિમ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઝોન પ્રમાણે દાવેદારી ની વિગતો 1490 ઉત્તર ગુજરાત, 1163 સૌરાષ્ટ્ર, 962 મધ્ય ગુજરાત, 725 દક્ષિણ ગુજરાત, ઉમેદવાર માટે દાવેદારીના નામ નોધાવ્યા છે.

જીતે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય: મળતી માહિતી પ્રમાણે કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ની હાજરીમાં એક એક બેઠક માટે નિરક્ષકોના અહેવાલના આધારે જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ થયો હતો જ્યારે છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા તેમજ રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ લોકો જે બેઠક પર ઉમેદવાર મજબૂત હોય અને જીત નો પ્રબળ દાવેદાર હશે તેને જ ભાજપ મેન્ડેટ આપશે.

12 નવેમ્બર આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે: મહત્વની વાત કરવા માટે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે 12 નવેમ્બર ની આસપાસ પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવશે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર ના રોજ યોજાશે, ત્યારે જે પ્રથમ ફેજમાં બેઠકો આવે છે તેવા ઉમેદવારોના નામ 12 નવેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે 14 નવેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.