ETV Bharat / state

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાશે, જાણો ક્યાં પ્રધાનો હાજર રહેશે - પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાશે

ગાંધીનગર: આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી 26મી જાન્યુઆરી 2020ના રોજ રાજકોટ ખાતે થશે. ત્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાશે.

Gandhinagar
Gandhinagar
author img

By

Published : Jan 13, 2020, 5:11 PM IST

જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટરોના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે.

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાશે

જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમની વિગત આ મુજબ છે :

મુખ્યપ્રધાન

1. વિજય રૂપાણી, રાજકોટ

વિધાનસભા અધ્યક્ષ

2. રાજેન્દ્ર ત્રિવેદી, આણંદ

નાયબ મુખ્યપ્રધાન

3. નીતિન પટેલ વડોદરા

કેબીનેટ પ્રધાનો
4. આર.સી.ફળદુ, બનાસકાંઠા
5. ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર
6. કૌશિક પટેલ, અમદાવાદ
7. સૌરભ પટેલ, મહેસાણા
8. ગણપત વસાવા, સાબરકાંઠા
9. જયેશ રાદડીયા, ભાવનગર

10. દિલીપકુમાર ઠાકોર, કચ્છ
11. ઇશ્વર પરમાર, ગાંધીનગર
12. કુંવરજી બાવળિયા, જૂનાગઢ
13. જવાહર ચાવડા, સુરત

રાજયકક્ષાના પ્રધાનો
14. પ્રદિપસિંહ જાડેજા, પાટણ
15. બચુ ખાબડ, બોટાદ
16. જયદ્રથસિંહ પરમાર, જામનગર
17. ઇશ્વરસિંહ પટેલ, દાહોદ
18. વાસણ આહીર, પોરબંદર
19. વિભાવરીબેન દવે, મહિસાગર
20. રમણલાલ પાટકર, વલસાડ
21. કિશોરભાઇ કાનાણી, અરવલ્લી
22. યોગેશભાઇ પટેલ, પંચમહાલ
23. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા

જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટરોના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે.

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાશે

જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમની વિગત આ મુજબ છે :

મુખ્યપ્રધાન

1. વિજય રૂપાણી, રાજકોટ

વિધાનસભા અધ્યક્ષ

2. રાજેન્દ્ર ત્રિવેદી, આણંદ

નાયબ મુખ્યપ્રધાન

3. નીતિન પટેલ વડોદરા

કેબીનેટ પ્રધાનો
4. આર.સી.ફળદુ, બનાસકાંઠા
5. ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર
6. કૌશિક પટેલ, અમદાવાદ
7. સૌરભ પટેલ, મહેસાણા
8. ગણપત વસાવા, સાબરકાંઠા
9. જયેશ રાદડીયા, ભાવનગર

10. દિલીપકુમાર ઠાકોર, કચ્છ
11. ઇશ્વર પરમાર, ગાંધીનગર
12. કુંવરજી બાવળિયા, જૂનાગઢ
13. જવાહર ચાવડા, સુરત

રાજયકક્ષાના પ્રધાનો
14. પ્રદિપસિંહ જાડેજા, પાટણ
15. બચુ ખાબડ, બોટાદ
16. જયદ્રથસિંહ પરમાર, જામનગર
17. ઇશ્વરસિંહ પટેલ, દાહોદ
18. વાસણ આહીર, પોરબંદર
19. વિભાવરીબેન દવે, મહિસાગર
20. રમણલાલ પાટકર, વલસાડ
21. કિશોરભાઇ કાનાણી, અરવલ્લી
22. યોગેશભાઇ પટેલ, પંચમહાલ
23. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા

Intro:Approved by panchal sir


રાષ્ટ્રના આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૦ના રોજ રાજકોટ ખાતે થશે, રાજયકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવશે.
Body:જ્યારે 26મી જાન્યુઆરી ના દિવસે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરોના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે.

જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમની વિગત આ મુજબ છે :

૧ વિજય રૂપાણી રાજકોટ

વિધાનસભા અધ્યક્ષ
૨ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ

નાયબ મુખ્ય પ્રધાન
૩ નીતિન પટેલ વડોદરા
Conclusion:કેબીનેટ પ્રધાનો
૪ આર.સી.ફળદુ બનાસકાંઠા
૫ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર
૬ કૌશિક પટેલ અમદાવાદ
૭ સૌરભ પટેલ મહેસાણા
૮ ગણપત વસાવા સાબરકાંઠા
૯ જયેશ રાદડીયા ભાવનગર
૧૦ દિલીપકુમાર ઠાકોર કચ્છ
૧૧ ઇશ્વર પરમાર ગાંધીનગર
૧૨ કુંવરજી બાવળિયા જૂનાગઢ
૧૩ જવાહર ચાવડા સુરત

રાજયકક્ષાના પ્રધાનો
૧૪ પ્રદિપસિંહ જાડેજા પાટણ
૧૫ બચુ ખાબડ બોટાદ
૧૬ જયદ્રથસિંહ પરમાર જામનગર
૧૭ ઇશ્વરસિંહ પટેલ દાહોદ
૧૮ વાસણ આહીર પોરબંદર
૧૯ વિભાવરીબેન દવે મહિસાગર
૨૦ રમણલાલ પાટકર વલસાડ
૨૧ કિશોરભાઇ કાનાણી અરવલ્લી
૨૨ યોગેશભાઇ પટેલ પંચમહાલ
૨૩ ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.