ETV Bharat / state

રાજ્ય સરકારે વહીવટી ખર્ચ માટે બે વર્ષમાં 65 હજાર કરોડની લીધી લોન

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત, પંતગ મહોત્સવ, નવરાત્રી તેમજ અન્ય ઉજવણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વહીવટી કામ કરવા માટે તેમજ રાજ્યના અમુક પ્રશ્નો ઉકેલવા માટે જાણે કે રાજ્ય સરકાર પાસે પૈસા ખુટી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં રાજ્ય સરકારે વહીવટી કામ કરવા માટે બજારમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાનું સામે આવ્યું છે.

સત્તાધારી પક્ષે વહીવટી ખર્ચ માટે બે વર્ષમાં 65 હજાર કરોડની લીધી લોન
author img

By

Published : Jul 19, 2019, 6:22 PM IST

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલે કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યના સરકાર વહીવટી કામ કરવા માટે જાહેર બજારમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાનું સામે આવ્યું છે.

ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, ગુજરાત સરકાર વહીવટ ચલાવવા માટે બજારમાંથી લોન લે છે કે નહીં? જેનો જવાબ રાજ્ય સરકારે લેખિતમાં આપ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં જાહેર બજારમાંથી 28 કરોડ રૂપિયાની, જ્યારે વર્ષ 2018-19માં 37 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી લોન 7017 થી 8.79 ટકાના દરે વ્યાજ ચુકવવામાં આવે છે.

સત્તાધારી પક્ષે વહીવટી ખર્ચ માટે બે વર્ષમાં 65 હજાર કરોડની લીધી લોન

આમ, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ 65 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. આ લોન પાંચ કે દસ વર્ષના સમયગાળા માટે લેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ સત્તાધારી સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, વાઈબ્રન્ટમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને સરકાર વ્યાજથી રૂપિયા લઈને વહીવટી ખર્ચ કરી રહ્યાં છે.

Intro:રૂપાણી સરકારે વહીવટી ખર્ચ માટે બે વર્ષમાં 65 હજાર કરોડની લોન લીધી.

રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત, પતંગ મહોત્સવ, નવરાત્રી અને અન્ય ઉજવણીમાં કરોડો રૂપિયોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ વહીવટી કામ કરવા માટે અને રાજ્યના અમુક પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકાર પાસે પૈસા ખુટી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ઘારાસભ્ય અશ્વિન કોટવાલે કરેલા સવાલમાં રાજ્ય સરકારે લેખીતમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર વહીવટી કામ કરવા માટે જાહેર બજાર માથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાનુ સામે આવ્યુ છે. Body:ઘારાસભ્ય અશ્વિન કોટવાલે કરેલા સવાલમાં રાજ્ય સરકારે લેખીતમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર વહીવટી કામ કરવા માટે જાહેર બજાર માથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાનુ સામે આવ્યુ છે.
કોંગ્રેસના ઘારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સવાલ કર્યો હતો કે ગુજરાત રકાર વહીવટ ચલાવવા માટે બજારમાંથી લોન લે છે કે નહી ? જેમાં રાજ્ય સરકારે લેખીતમાં જવાબ આપ્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં જાહેર બજારમાંથી રૂપિયા 28 કરોડની લોન લેવામાં આવી છે. જ્યારે વર્ષ 2018-19માં રૂપિયા 37 હજાર કરોડની લોન લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી લોન પણ 7.17 થી 8.79 ટકાના દરે વ્યાજ ચુકવવામાં આવે છે. આમ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કુલ 65 હજાર કરોડની લોન લેવામાં આવી છે. જે લોન પાંચ કે દસ વર્ષના સમયગાળા માટે લેવામાં આવી છે.

બાઈટ.. અશ્વિન કોટવાલ કોંગ્રેસ ધારાસભ્યConclusion:આમ રાજ્ય સરકાર દ્વારા બે વર્ષમાં કુલ 65 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનો ધુમાળો કરીને સરકાર વ્યાજથી રૂપિયા લઇને વહીવટી ખર્ચ કરી રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.