ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 735 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 36858 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી સોમવારે 423 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 735 કેસ નોંધાયા, કુલ આંકડો 36858 - ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે.ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 735 કેસ નોંધાયા અને 423 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજયમાં કુલ આંકડો 36858 પર પહોંચ્યો.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 735 કેસ નોંધાયા