ETV Bharat / state

રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી, 24 કલાકમાં 861 કેસ નોંધાયા, કુલ આંકડો 39280 થયો - ગુજરાતમાં કોરોનાના કુલ આંકડા

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરૂવારે રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી 24 કલાકમાં 861 કેસ નોંધાયા હતા. જોકો 429 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ આંકડો 39280ને પાર પહોંચી ગયો છે.

રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી 24 કલાકમાં 861 કેસ નોંધાયા

author img

By

Published : Jul 9, 2020, 9:53 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 861 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 39280 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરૂવારે 429 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી 24 કલાકમાં 861 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી 24 કલાકમાં 861 કેસ નોંધાયા
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 153, સુરત મહાપાલિકા વિસ્તારમાં 212, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 43, સુરત 95, વલસાડ 28 વડોદરા 25 ગાંધીનગર 24 ભરૂચ 19 બનાસકાંઠા 18 રાજકોટ કોર્પોરેશન 18 ખેડા 17 મહેસાણા 17 નવસારી 16 ભાવનગર કોર્પોરેશન ચૌદ દાહોદ 13 જુનાગઢ કોર્પોરેશન 12 આણંદ 11 સાબરકાંઠા 11 સુરેન્દ્રનગર 10 અમદાવાદ સોમનાથ ભાવનગર 9-9, અમરેલી ગાંધીનગર કોર્પોરેશન તાપી 8-8, જામનગર કોર્પોરેશન 7, જુનાગઢ 7, બોટાદ 6, અરવલ્લી, કચ્છ, પાટણ 5-5, છોટાઉદેપુર 4 જામનગર 4, મોરબી 4, પંચમહાલ 3, રાજકોટ-2, નર્મદા 1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 72 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2010 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 22580 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં ગુરૂવારે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 212 કેસ સામે આવ્યા છે ,જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 95 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 307 સામે આવી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.