ETV Bharat / state

VIP-સામાન્ય વ્યક્તિ જેટલું પાણી વાપરશે તેટલું બિલ ભરવું પડશે: વિજય રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષે ઉનાળામાં પાણીની સ્થિતિ કટોકટી ભરી હોય છે. ત્યારે સરકાર દ્વારા પાણી બચાવવાના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આગામી સમયમાં મીટર પ્રથા અમલમાં આવશે.

vijay rupani
author img

By

Published : Sep 1, 2019, 1:45 PM IST

આ વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ નહીં મીટર પ્રથા અમલમાં આવશે. ત્યારે VVIP હોય કે, સામાન્ય વ્યક્તિ જેટલું પાણી વાપરશે તેટલું બિલ તેને ભરવું પડશે.

VIP-સામાન્ય વ્યક્તિ જેટલું પાણી વાપરશે તેટલું બિલ ભરવું પડશે: વિજય રૂપાણી

સુજલામ સુફલામ જળ અભિયાનના પરિણાને છેલ્લા બે વર્ષમાં 23,553 લાખ ઘનફૂટ જળ સંગ્રહના ક્ષમતામાં વધારો થયો છે. મેઘરાજાની મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઇ ગયો છે. જેના લીધે 5થી 7 ફુટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.

છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં 12,279 તળાવો ઊંડા કરાયા હતા. જેમાં 9700 તળાવો સંપૂર્ણ ભરાઇ ગયા છે. જ્યારે 5,779 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તે પૈકી 4600 ચેકડેમોમાં નવો જળસંગ્રહ થયો અને 23,553 લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે કરોડો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે. મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા હતા. તે પૈકી તમામ જિલ્લાઓમાં 30,416 કામો પૂર્ણ કરી દેવાયા છે. 35960 કિ.મી. નહેરોની સાફસફાઈ 3,321 કિ.મી. કાંસની સફાઇ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં 100 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ હતી. આ તમામ કામગીરી માટે મહત્તમ 4,669 જેટલા JCB મશીન, 15280 ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી. આ અભિયાન માટે 110 કરોડની જનભાગીદારી થઇ છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વનતળાવ, ખેત તલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP/ STP તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇના કામો હાથ ધરાયા હતા.

જેમાં અમદાવાદમાં 685, અમરેલીમાં 810, આણંદમાં 1184, અરવલ્લીમાં 1085, બનાસકાંઠામાં 1019, ભરૂચમાં 977, ભાવનગરમાં 1035, બોટાદમાં 602, છોટાઉદેપુરમાં 798, દાહોદમાં 1332, દેવભુમિ દ્વારકામાં 1021, ગાંધીનગરમાં 601, ગીર સોમનાથમાં 442, જામનગરમાં 912, જુનાગઢમાં 619, કચ્છમાં 1568, ખેડામાં 1356, મહેસાણામાં 692, મહિસાગરમાં 922, મોરબીમાં 420, નર્મદામાં 806, નવસારીમાં 427, પંચમહાલમાં 1829, પાટણમાં 1046, પોરબંદરમાં 260, રાજકોટમાં 1152, સાબરકાંઠામાં 1928, સુરતમાં 798, સુરેન્દ્રનગરમાં 713, તાપીમાં 730, ડાંગમાં 578, વડોદરામાં 751, વલસાડમાં 1318 મળી કુલ 30416 કામોનો સમાવેશ થાય છે. રાજ્યના સૌ નાગરિકો કુદરતના પ્રસાદ સમા પાણીનો પણ કરકસર પૂર્વક ઊપયોગ કરીને જળસંચયના આ કામને વધુને વધુ સુદ્રઢ બનાવે તે માટે હ્વદયપૂર્વકની અપીલ કરી છે. ગુજરાત સુજલામ સુફલામ જળ અભિયાનથી દેશમાં જળક્રાંતિનું રાહબર બનશે અને ‘હર ખેત કો પાની’નો મંત્ર સાકાર કરી જળક્રાંતિ સાથે હરિતક્રાંતિની આગેવાની લેશે.

Intro:હેડલાઈન) VIP, સામાન્ય વ્યક્તિ જેટલું પાણી વાપરશે તેટલું બિલ ભરવું પડશે : વિજય રૂપાણી
ગાંધીનગર,

રાજ્યમાં પાણીની સ્થિતિ દર વર્ષે ઉનાળામાં કટોકટીભરી ભરતી હોય છે ત્યારે સરકાર દ્વારા પાણી બચાવવા ના પગલાં ભરવામાં આવે છે ત્યારે પાણી મેળવવા માટે આગામી સમયમાં મીટર પ્રથમ અમલમાં આવશે તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ નહીં મીટર પ્રથા અમલમાં આવશે ત્યારે વીવીઆઈપી હોય કે સામાન્ય વ્યક્તિ જેટલું પાણી વાપરશે કેટલું બિલ તેને ભરવું પડશે.
સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં 23553 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. મેઘરાજાની મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઇ ગયો છે. જેના લીધે 5થી 7 ફુટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે
રાજ્ય સરકારના મહત્વકાંક્ષી અભિયાનને લોકોનો ખૂબ જ સહયોગ મળ્યો છે. Body:છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં 12,279 તળાવો ઊંડા કરાયા હતા. જેમા 9700 તળાવો સંપૂર્ણ ભરાઇ ગયા છે. જ્યારે 5779 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તે પૈકી 4600 ચેકડેમોમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ ગયા છે અને 23,553 લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે કરોડો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે. મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા હતા. તે પૈકી તમામ જિલ્લાઓમાં 30416 કામો પૂર્ણ કરી દેવાયા છે. 35960 કિ.મી. નહેરોની સાફસફાઇ, 3321 કિ.મી. કાંસની સફાઇ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં 100 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ હતી. આ તમામ કામગીરી માટે મહત્તમ 4669 જેટલા જે.સી.બી. મશીન, 15280 ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી. આ અભિયાન માટે રૂા 110 કરોડની જનભાગીદારી થઇ છે.Conclusion:અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો 50 : 50 હતો. હવે 60 : 40 કરીને વ્યાપક જનભાગીદારી જોડવી છે. આ અભિયાન અંતર્ગત 14 હજાર ઉપરાંત ગામોમાં સ્થાનિક કક્ષાએ નાગરિકોને ઘરગથ્થુ પાણી વપરાશનો તથા ઢોર-ઢાંખર માટે પીવાના પાણીની સમસ્યાઓ હલ થઇ છે. તથા આ જ ગામોમાં કૂવાઓમાં પાણીના તળ ઉંચા આવવાથી વીજળીના વપરાશમાં ઘટાડો થતાં વીજ બચત પણ થઇ છે. સાથે સાથે રાજ્યભરમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. જેના પરિણામે પર્યાવરણમાં સુધારાની સાથે સાથે વનસંપદામાં પણ વધારો થશે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વનતળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP/ STP તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇના કામો હાથ ધરાયા હતા.

જેમાં અમદાવાદમાં 685, અમરેલીમાં 810, આણંદમાં 1184, અરવલ્લીમાં 1085, બનાસકાંઠામાં 1019, ભરૂચમાં 977, ભાવનગરમાં 1035, બોટાદમાં 602, છોટાઉદેપુરમાં 798, દાહોદમાં 1332, દેવભુમિ દ્વારકામાં 1021, ગાંધીનગરમાં 601, ગીર સોમનાથમાં 442, જામનગરમાં 912, જુનાગઢમાં 619, કચ્છમાં 1568, ખેડામાં 1356, મહેસાણામાં 692, મહિસાગરમાં 922, મોરબીમાં 420, નર્મદામાં 806, નવસારીમાં 427, પંચમહાલમાં 1829, પાટણમાં 1046, પોરબંદરમાં 260, રાજકોટમાં 1152, સાબરકાંઠામાં 1928, સુરતમાં 798, સુરેન્દ્રનગરમાં 713, તાપીમાં 730, ડાંગમાં 578, વડોદરામાં 751, વલસાડમાં 1318 મળી કુલ 30416 કામોનો સમાવેશ થાય છે. રાજ્યના સૌ નાગરિકો કુદરતના પ્રસાદ સમા પાણીનો પણ કરકસર પૂર્વક ઊપયોગ કરીને જળસંચયના આ કામને વધુને વધુ સુદ્રઢ બનાવે એ માટે હ્વદયપૂર્વકની અપીલ કરી છે. ગુજરાત સુજલામ સુફલામ જળ અભિયાનથી દેશમાં જળક્રાંતિનું રાહબર બનશે અને ‘હર ખેત કો પાની’નો મંત્ર સાકાર કરી જળક્રાંતિ સાથે હરિતક્રાંતિની આગેવાની લેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.