ETV Bharat / state

અભયમ હેલ્પલાઇનથી 3.26 લાખ મહિલાઓએ મદદ માગી

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની મદદ અને અનેક ફરિયાદોનું નિવારણ માટે 14 ફેબ્રુઆરી 2014ના રોજ 181 હેલ્પલાઇન 'અભયમ' નામની સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં 181 હેલ્પલાઇનની શરૂઆત થી અત્યાર સુધીમાં કુલ 3.26 લાખ મહિલાઓએ મદદ લીધી છે. જ્યારે અનેક ફરિયાદો પણ નોંધાઇ છે.

author img

By

Published : Dec 10, 2019, 9:08 PM IST

2014થી શરૂ થયેલ અભયમ હેલ્પલાઇનથી 3.26 લાખ મહિલાઓએ મદદ માંગી
2014થી શરૂ થયેલ અભયમ હેલ્પલાઇનથી 3.26 લાખ મહિલાઓએ મદદ માંગી

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ અનુસાર અત્યાર સુધીમાં અભયમમાં હેલ્પ લાઇનમાં 3.26 લાખ મહિલાઓ દ્વારા જુદી જુદી ફરિયાદો દ્વારા મદદની માંગણી કરાઇ હતી, જેની પાછળ રાજ્ય સરકારે છેલ્લા બે વરસ દરમિયાન રાજ્ય સરકારે આવી મહિલાએ મદદ માટે પહોંચવા માટે રુપિયા 5.35 કરોડનો ખર્ચ ટ્રાન્સપોર્ટેશન પાછળ કર્યો છે.

નોંધનીય બાબત એ છે કે, વિકસતું ગુજરાતને ધબકતું ગુજરાતના નારા સાથે ગાજતા ગુજરાતમાં અભયમ હેલ્પલાઇનને 3 લાખ કરતા વધુ મહિલાઓએ જ્યારે મદદની માંગણી કરી છે. ત્યારે આ સિવાયની કેટલીય મહિલાઓ એવી હશે જે લોકો સમાજના ડરે મદદની માંગણી નથી કરી શકતી હોય.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની મદદ અને અનેક ફરિયાદોનું નિવારણ માટે 14 ફેબ્રુઆરી 2014ના રોજ 181 હેલ્પલાઇન અભ્યમ નામની સેવા શરૂ કરવામાં આવી હરિ જેમાં 181 હેલ્પલાઇન ની શરૂવાતથી અત્યારસુધીમાં કુલ 3.26 લાખ મહિલાઓએ મદદ લીધી છે. અનેક ફરિયાદો પણ નોંધાઇ છે. Body:વિધાનસભા પ્રશ્નોત્તરી મા પૂછાયેલા પ્રશ્નો ના જવાબ અનુસાર અત્યાર સુધીમાં અભયમાં હેલ્પ લાઇનમાં ૩.૨૬ લાખ મહિલાઓ દ્વારા જુદી જુદી ફરિયાદો દ્વારા મદદની માંગણી કરાઇ હતી, જેની પાછળ રાજ્ય સરકારે છેલ્લા બે વરસ દરમ્યાન રાજ્ય સરકારે આવી મહિલાએ મદદ માટે પહોંચવા માટે રુપિયા ૫.૩૫ કરોડ નો ખર્ચ ટ્રાન્સપોર્ટેશન પાછળ કર્યો છે Conclusion:નોંધનીય બાબત એ છે કે વિકસતું ગુજરાત ને ધબકતું ગુજરાત ના નારા સાથે ગાજતા ગુજરાત મા અભયમ હેલ્પલાઇનને ૩ લાખ કરતા વધુ મહિલાઓએ જ્યારે મદદ ની માંગણી કરી હોય ત્યારે આ સિવાય ની કેટલીય મહિલાઓ એવી હશે જે લોકો સમાજ ના ડરે મદદ ની માંગણી નથી કરી શકતી હોય.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.