- વિધાનસભા ગૃહમાં અનામત પરિપત્રને બિન સચિવાલય પરીક્ષા પેપર લીક મુદ્દો ગૃહમાં ચર્ચાયો
- કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા સવાલ વારંવાર પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થાય છે
- સરકારની તપાસ માત્ર નિમિત્ત જ રહે છે.
- સરકારે કોઈપણ ઘટનામાં પુરેપુરી તપાસ કરાવવી જોઇ.
- જ્યાં ચોરી થાય છે ત્યાં સરકારે તપાસ કરાવતી નથી પેપર છપાય છે, તે ફેક્ટરીમાં પણ તપાસ થતી નથી.
- એલ.આર.ડી. સીટોમાં જે વધારો કરાયો તેમાં આદિવાસી સમાજની સીટોમાં પણ વધારો કરવાની અનિલ જોષીયારા કરી માગ
- બિન સચિવાલય પરીક્ષા મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું વિધાનસભા ગૃહમાં નિવેદન
- સીસીટીવી કેમેરા સેન્ટર બિન સચિવાલય પરીક્ષા લેવામાં આવશે
- રાજ્ય સરકાર સીસીટીવી કેમેરાથી સરવે હાથ ધર્યો છે
- હાલ બોર્ડ પરીક્ષા શરૂ હોવાથી બિન સચિવાલય પરીક્ષા નહીં લેવામાં આવે
- બોર્ડ પરીક્ષા પૂર્ણ થયાબાદ બિન સચિવાલય પરીક્ષા લેવામાં આવશ
રાજ્યમાં 53000 આંગણવાડીમાં કામ કરતા બહેનોના માનદવેતનમાં સરકારે કર્યો વધારો
લાઈવ
11:48 March 06
અનામત પરિપત્રને બિન સચિવાલય પરીક્ષા પેપર લીક મુદ્દો ગૃહમાં ચર્ચાયો
11:35 March 06
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જાહેરાત
- વિધાનસભા ગૃહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જાહેરાત
- રાજ્યમાં 53000 આંગણ વાડીમાં કામ કરતા બહેનોના માનદવેતનમાં સરકારે કર્યો વધારો
- ૧૮૦૦ જેટલી મિની આંગણવાડી બહેનોના વેતનમાં 300 રૂપિયાનો વધારો
- મિની આંગણવાડી બહેનોને હવે 4400 વેતન મળશે
- આંગણવાડી બહેનોના વેતનમાં 600 રૂપિયા નો કરવામાં આવ્યો વધારો અત્યાર સુધી 7200 વેતન મળતું હતું હવે 7800 વેતન મળશ
- ૧ માર્ચથી વધારાનું વેતન ચૂકવવામાં આવશે..
- આંગણવાડીમાં પગાર વધારાના નિર્ણયથી સરકારની તિજોરી પર 55 કરોડનો વધારાનો બોજો પડશે

Last Updated : Mar 6, 2020, 12:01 PM IST