ETV Bharat / state

ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરનું ફેસબુક પેજ હેક કરી બ્લુ ફિલ્મ કરી અપલોડ, ઠાકોરે કહ્યં- છોડીશ નહીં

ગાંધીનગરઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કલાકારો પોતાના ચાહકો સુધી પહોંચતા હોય છે. સોશિયલ મીડિયા આવ્યા બાદ પોતાના પેજ બનાવીને ફેસબુક દ્વારા વાતચીત કરતા હોય છે. અવાર-નવાર ફેસબુક LIVE દ્વારા વાતો કરીને ચાહકો સાથે નજીક રહેવાના પ્રયાસો કરતા હોય છે. સોશિયલ મીડિયાથી એકસાથે અનેક લોકો સાથે કનેક્ટ થઇ શકીએ છીએ, પરંતુ તેના ગેરફાયદા પણ તેટલા જ છે. લોકો કલાકારોને મળતા માન-સન્માનના કારણે તકલીફ અનુભવતા હોય છે અને તેમને બદનામ કરવાના અનેક કાવતરા કરતા હોય છે. આ જ પ્રકારનું કાવતરું ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ રચવામાં આવ્યું હતું.

ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરનું ફેસબુક પેજ હેક
ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરનું ફેસબુક પેજ હેક
author img

By

Published : Nov 26, 2019, 4:11 AM IST

ગાંધીનગર શહેરમાં રહેતા અને ગાયક કલાકાર કારકિર્દી શરુ કરનારા વિક્રમ ઠાકોર ગુજરાત ફિલ્મ સ્ટાર છે. ગુજરાત રાજ્યમાં સફળ સ્ટાર તરીકે તેમની ગણના કરવામાં આવે છે, ત્યારે વિક્રમ ઠાકોરનું Official Facebook Page હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને તેના પર બ્લુ ફિલ્મ અપલોડ કરવામાં આવી છે. જેને લઇને વિક્રમ ઠાકોર ફેસબુકના મિત્રોની માફી માગી છે અને તેમણે એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે, આ પ્રકારનું ખરાબ કૃત્ય કરનારા લોકોને છોડશે નહીં. હું મારા શુભચિંતક મિત્રોની માફી માગુ છું.

ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરનું ફેસબુક પેજ હેક

આ ઉપરાંત વિક્રમ ઠાકોરે ફેસબુક પેજ હેક થતાં પેજ તેમના દ્વારા પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ ગંભીરતા બતાવતા સોમવારે સાંજે 9 કલાકે તેમનો જવાબ લેવા માટે પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયબર સેલમાં આ બાબતની અરજી આપવામાં આવી છે. જેને લઇને પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ ગાંધીનગરની સાયબર સેલની ટીમ આ બાબતે વામણી પૂરવાર થઇ રહી છે. સાયબર સેલના ગુનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તેવા સમયે ગુજરાતી ફિલ્મ સ્ટારને બદનામ કરનારા અસામાજિક તત્વોને પોલીસ કઇ રીતે અને કેટલા સમયમાં પકડે તે જોવાનું રહ્યું...

ગાંધીનગરથી દિલિપ પ્રજાપતિનો અહેવાલ, ઇટીવી ભારતે

Intro:હેડ લાઈન) ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરનું ફેસબુક પેજ હેક કરી બ્લુ ફિલ્મ અપલોડ કરી, ઠાકોરે કહ્યું હું છોડીશ નહીં

ગાંધીનગર,

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કલાકારો પોતાના ચાહકો સુધી પહોંચતા હોય છે. સોશિયલ મીડિયા આવ્યા બાદ આવ્યા બાદ બાદ પોતાના પેજ બનાવીને બનાવીને ફેસબુક દ્વારા સીધી વાતચીત કરતા હોય છે. અવાર નવાર facebook ઓનલાઇન થઈને થઈને પોતાના ચાહકોને ખુશ કરતા હોય છે હોય છે. ત્યારે એકસાથે અનેક લોકો સાથે કનેક્ટેડ થવા માટે પણ આશીર્વાદ સમાન છે. સોશિયલ મીડિયા. પરંતુ ક્યારેક વિઘ્નસંતોષી લોકો કલાકારોને મળતા માન-સન્માનના કારણે તકલીફ અનુભવતા હોય છે અને તેમને બદનામ કરવા માટેના કાવતરા કરતા હોય છે. આ જ પ્રકારનું કાવતરૂ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરવામાં આવ્યું સાથે કરવામાં આવ્યું છે.Body:ગાંધીનગર શહેરમાં રહેતા અને ગાયક કલાકારથી કારકિર્દી શરૂ કરનાર વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ સ્ટાર બની ગયા છે. ગુજરાત રાજ્યમાં સફળ સ્ટાર તરીકે ગણના કરવામાં આવી રહી છે. ત્યારે વિક્રમ ઠાકોરનું official facebook page page હેકર દ્વારા હેક કરીને ફેસબુક પેજમાં બ્લુ ફિલ્મ અપલોડ કરવામાં આવી છે. જેને લઇને વિક્રમ ઠાકોર ફેસબુકના મિત્રોની માફી માંગી છે છે અને તેમણે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકીને જણાવ્યું છે કે કે આ પ્રકારનો ખરાબ કૃત્ય કરનાર લોકોને હું છોડીશ નહીં. હુ મારા શુભચિંતક મિત્રોની માફી માગું છુંConclusion:વિક્રમ ઠાકોર ફેસબુક પેજ હેક થતા પેજ હેક થતા તેમના દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે. આ. આ બાબતે પોલીસે ગંભીરતા બતાવતા સોમવારે સાંજે 9 વાગ્યાના અરસામાં તેમનો જવાબ લેવા માટે પણ પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માહિતી મુજબ સાયબર સેલમાં આ બાબતની અરજી આપવામાં આવી છે, જેને લઇને લઇને, જેને લઇને લઇને પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ ગાંધીનગરની સાયબર સેલની ટીમ આ બાબતે વામણી પૂરવાર થઇ રહી રહી છે. સાયબર સેલના ગુનામા દિવસે-દિવસે વધારો થાય છે, તેવા સમયે ગુજરાતી ફિલ્મ સ્ટારને બદનામ કરનાર અસામાજીક તત્વોને પોલીસ કેવી રીતે અને કેટલા સમયમાં પકડે છે તે જોવાનું રહ્યું.

Execlusivi મેટર છે, બાય લાઇન આપવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.